Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............
નોરાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે, ખરેખરમાં એક્ટ્રેસ તસવીરોમાં બે વ્હાઇટ સિંહણોની વચ્ચે બેસેલી દેખાઇ રહી છે,
Nora Fatehi In Dubai Zoo: નોરા ફતેહી (Nora Fatehi) આજકાલ દુબઇ (Dubai) માં વેકેશન એન્જૉય કરી રહી છે. દિલબર ગર્લ પોતાના વેકેશનની કેટલીય તસવીરો સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સની વચ્ચે સતત શેર કરી રહી છે. ક્યારેક બિકીની લૂક્સમાં તો ક્યારેક બૉલ્ડ લૂકમાં, પરંતુ હાલનો લૂક ફેન્સને ચોંકાવી રહ્યો છે. ખરેખરમાં નોરાએ સિંહોની વચ્ચે તસવીરો ખેંચાવી છે. આ તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ પણ ચોંકી ગયા છે અને જુદીજુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
નોરાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે, ખરેખરમાં એક્ટ્રેસ તસવીરોમાં બે વ્હાઇટ સિંહણોની વચ્ચે બેસેલી દેખાઇ રહી છે, આ તસવીરને શેર કરતા એક્ટ્રેસે લખ્યું- હવેથી સિંહણ વાળી એનર્જી જોવા મળશે...... આમ તો આ ખુબ સુંદર હતી, તો વળી આ તસવીરોમાં માત્ર નોરા જ નહીં આ બે સિંહણો પણ પૉઝ આપતી દેખાઇ રહી છે.
View this post on Instagram
આ પહેલા પણ એક્ટ્રેસે એક બીજી તસવીરે શેર કરી હતી, આ તસવીરમાં એક્ટ્રેસ સ્વીમિંગ પૂલની સામે ઉભી રહેલી દેખાઇ રહી હતી, અને પોતાના ફોનમાં મગ્ન લાગી રહી હતી. આ દરમિયાને એક્ટ્રેસ બ્લેક કલરની બિકીની પહેરેલી હતી, જેમાં તે એકદમ હૉટ લાગી રહી હતી. બ્લેક બિકીનીની સાથે નોરાએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા અને સાથે ગૉલ્ડન ઇયરરિંગ પણ કેરી કરી હતી. જે તેના લૂકને કૉમ્પ્લિમેન્ટ કરી રહી હતી.
View this post on Instagram
--
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે