શોધખોળ કરો
સલમાન માટે આજે ડબલ સેલિબ્રેશનનો દિવસ, ‘રેસ 3’ના ધમાકેદાર ઓપનિંગ વચ્ચે ઈદ પર ફેન્સને આપી ઝલક, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172719/salman13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/13
![આજે સવારથી જ સલમાનના સેંકડો ફેન્સ તેના ઘરની બહાર એક ઝલક મેળવવા માટે ઉભા હતા. જેમાં સ્ત્રી, પુરુષ, બાળકો અને દરેક ઉંમરના લોકોનો સમાવેશ થતો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172827/salman12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે સવારથી જ સલમાનના સેંકડો ફેન્સ તેના ઘરની બહાર એક ઝલક મેળવવા માટે ઉભા હતા. જેમાં સ્ત્રી, પુરુષ, બાળકો અને દરેક ઉંમરના લોકોનો સમાવેશ થતો હતો.
2/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172822/salman11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172820/salman10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172816/salman9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172813/salman8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172808/salman7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/13
![તમામ તસવીરોઃ માનવ મંગલાની](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172804/salman6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરોઃ માનવ મંગલાની
8/13
![આ ફિલ્મમાં સલમાનની સાથે અનિલ કપૂર, ડેજી શાહ, જેક્લીન ફર્નાન્ડીઝ, બોબી દેઓલ, ફ્રેડી દારૂવાલા અને સાકિબ સલીમ મુખ્ય ભૂમિકામાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172801/salman5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મમાં સલમાનની સાથે અનિલ કપૂર, ડેજી શાહ, જેક્લીન ફર્નાન્ડીઝ, બોબી દેઓલ, ફ્રેડી દારૂવાલા અને સાકિબ સલીમ મુખ્ય ભૂમિકામાં છે.
9/13
![રેસ 3ને વિવેચકોએ સારું રેટિંગ ન આપ્યું હોવા છતાં ફિલ્મ સારી કમાણી કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172758/salman4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેસ 3ને વિવેચકોએ સારું રેટિંગ ન આપ્યું હોવા છતાં ફિલ્મ સારી કમાણી કરી રહી છે.
10/13
![આ ફિલ્મે પ્રથમ દિવસે જ 29.17 કરોડનો વકરો કર્યો છે અને ચાલુ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172754/salman3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મે પ્રથમ દિવસે જ 29.17 કરોડનો વકરો કર્યો છે અને ચાલુ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
11/13
![સલમાન માટે આજે ડબલ સેલિબ્રેશનનો દિવસ છે. ઈદના એક દિવસ પહેલાં જ તેની ફિલ્મ ‘રેસ 3’ રિલીઝ થઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172750/salman2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન માટે આજે ડબલ સેલિબ્રેશનનો દિવસ છે. ઈદના એક દિવસ પહેલાં જ તેની ફિલ્મ ‘રેસ 3’ રિલીઝ થઈ છે.
12/13
![સલમાન જ્યારે તેના ફેન્સને ઝલક આપવા બહાર આવ્યો ત્યારે તેની સાથે બે ક્યૂટ બાળકો પણ હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172747/salman1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન જ્યારે તેના ફેન્સને ઝલક આપવા બહાર આવ્યો ત્યારે તેની સાથે બે ક્યૂટ બાળકો પણ હતા.
13/13
![મુંબઈઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદના મોકા પર સલમાન ખાન તેના ઘરની બાલ્કનીમાં આવ્યો અને ફેન્સ તરફ હાથ હલાવીને અભિવાદન કર્યું. આ દરમિયાન સલમાને ક્રિમ કલરનો શર્ટ પહેર્યો હતો. સલમાન ખાન બાલ્કનીમાં આવતાં જ મોટી માત્રમાં હાજર તેના ફેન્સ ખુશ થઈ ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16172742/salman.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદના મોકા પર સલમાન ખાન તેના ઘરની બાલ્કનીમાં આવ્યો અને ફેન્સ તરફ હાથ હલાવીને અભિવાદન કર્યું. આ દરમિયાન સલમાને ક્રિમ કલરનો શર્ટ પહેર્યો હતો. સલમાન ખાન બાલ્કનીમાં આવતાં જ મોટી માત્રમાં હાજર તેના ફેન્સ ખુશ થઈ ગયા હતા.
Published at : 16 Jun 2018 05:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)