શોધખોળ કરો

Aamna Sharif : વ્હાઈટ આઉટફિટમાં આમના શરીફે બતાવ્યું બોલ્ડ ફિગર, તસવીરો વાયરલ

આમના શરીફ

1/6
Tv Actress Aamna Sharif: ટીવી એક્ટ્રેસ આમના શરીફ  દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ટીવી એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ આઉટફિટમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આમનાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

2/6
ટીવી એક્ટ્રેસ આમના શરીફ વ્હાઈ આઉટફિટમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે. આમના એક્ટિંગની દુનિયાથી ભલે દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે.

3/6
આમના શરીફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે.

4/6
આમના શરીફે વ્હાઈટ કલરનો હાઈ સ્લિટ આઉટફિટ પહેર્યો છે. બોલ્ડ મેકઅપ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આમના શરીફની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

5/6
આમના શરીફને સીરિયલ 'કહીં તો હોગા'થી પ્રસિદ્ધિ મળી હતી. આ સીરિયલમાં તેણે કશિશનું પાત્ર ભજવ્યું હતું. તેના કામ માટે તેને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો.

6/6
આમના શરીફ 40 વર્ષની છે. પરંતુ તેની ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કરસત કરે છે. (તમામ તસવીરો આમના શરીફ-ઈન્સ્ટાગ્રામ)

ટેલીવિઝન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget