શોધખોળ કરો

કેન્સર સામે જંગ જીત્યો આ સ્ટાર એક્ટર, પ્રેમ અને આશીર્વાદ માટે ફેન્સનો માન્યો આભાર

ટ્વિટર પર સંજય દત્તે લખ્યું, છેલ્લા થોડા સપ્તાહ મારા અને મારા પરિવાર માટે ઘણા મુશ્કેલ હતા.

મુંબઈઃ ફિલ્મ અભિનેતા સંજય દત્તે કેન્સર સામે જંગ જીત્યો હોવાની જાહેરાત ટ્વિટર પર કરી છે. તેણે  લખ્યું, આ ખબર શેર કરતાં હું ભાવુક થઈ ગયો છું. પ્યાર અને આશીર્વાદ માટે ફેન્સનો આભાર. ટ્વિટર પર સંજય દત્તે લખ્યું, છેલ્લા થોડા સપ્તાહ મારા અને મારા પરિવાર માટે ઘણા મુશ્કેલ હતા. પરંતુ જેમ કહેવામાં આ છે તેમ ઈશ્વર તેના સૌથી મજબૂત સિપાહીને સૌથી અઘરી લડાઈ આપે છે. આજે મારા બાળકોના જન્મદિવસ પર હું ખુશ છું કે મેં લડાઇ જીતી લીધી અને તેમને સૌથી સારી ભેટ આપવા સમર્થ છું. અભિનેતાએ આગળ લખ્યું, તમારા સહયોગ અને વિશ્વાસ વગર આ શક્ય નહોતું. હું મારા પરિવાર, મિત્રો અને તમામ ફેંસનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આ બધું તમારા સપોર્ટ તથા વિશ્વાસ વગર શક્ય નહોતું. હું મારા પરિવાર, ફ્રેન્ડ્સ તથા આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનાર ચાહકોનો દિલથી આભાર માનું છું. તમારા પ્રેમ, દયા તથા આશીર્વાદ માટે હું તમારો આભારી છું.
હું ખાસ કરીને કોકિલાબેન હોસ્પિટલના ડૉ. સેવંતી તથા તેમની ટીમ, ડૉક્ટર્સ, નર્સ તથા મેડિકલ સ્ટાફનો ખાસ આભાર માનું છું. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી તેમણે મારી ઘણી જ સારી રીતે દેખરેખ રાખી હતી.' સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર મુક્ત થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET  ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ભરોસાપાત્ર તપાસ માનવામાં આવે છે. આ દેશમાં બે સપ્તાહનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ 30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, જાણો કઈ તારીખ સુધીમાં મળશે બોનસ

ટોપ સ્ટોરી

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ
Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 18 આતંકીઓ ઠાર, 11 સુરક્ષાકર્મીઓના મોત
પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 18 આતંકીઓ ઠાર, 11 સુરક્ષાકર્મીઓના મોત
નેતન્યાહૂએ યુનિટી સરકાર બનાવવાનો આપ્યો પ્રસ્તાવ, ઈઝરાયલમાં કોની બનશે સરકાર?
નેતન્યાહૂએ યુનિટી સરકાર બનાવવાનો આપ્યો પ્રસ્તાવ, ઈઝરાયલમાં કોની બનશે સરકાર?
અમેરિકાની કંપનીએ ભારતમાં શરૂ કરી છંટણી, 1000થી વધુ કર્મચારી પર થશે અસર
અમેરિકાની કંપનીએ ભારતમાં શરૂ કરી છંટણી, 1000થી વધુ કર્મચારી પર થશે અસર
Nvidia CEO જેન્સેન હુઆંગની જશે ખુરશી, બે-બે મહિલાઓ સાથે અફેરનો આરોપ
Nvidia CEO જેન્સેન હુઆંગની જશે ખુરશી, બે-બે મહિલાઓ સાથે અફેરનો આરોપ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ

Embed widget