શોધખોળ કરો

બોલીવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન

1/14
 અંતિમ સંસ્કાર માટે શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવામાં આવશે. મુંબઈની અંધેરીમાં તેના ઘરની બહાર મોટી સંખ્યામાં રાતથીજ તેના ચાહકો ભેગા થઈ ગયા છે.

2/14
3/14
4/14
5/14
6/14
શ્રીદેવી દુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથેની તસવીર

7/14
1996માં તેમણે નિર્દેશક બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. શ્રીદેવની બે પૂત્રી છે, જાનવી અને ખુશી. શ્રીદેવીએ બોની કપૂર પણ એક જાણીતા અભિનેતા અનિલ કપૂરના ભાઈ છે.

8/14
બોલીવૂડની પહેલી સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963માં તમિલનાડુના શિવકાસીમાં થયો હતો અને તેણે 1970માં બાળ કલાકાર તરીકે તમિલ ફિલ્મથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.

9/14
10/14
11/14
 મુંબઇ એરપોર્ટ પર પતિ બોની કપૂર અને દીકરી ખુશી સાથે શ્રીદેવી

12/14
દિકરી જાહ્નવી, ખુશી અને પતિ બની કપૂર સાથે શ્રીદેવી

13/14
ચાર દાયકા સુધી સિલ્વર સ્ક્રિન પર ચમકતી શ્રીદેવીએ હાલમાં જ મોમ ફિલ્મમો કામ કર્યું હતું. તેના પહેલા ઈંગ્લિશ વિંગ્લિશ મૂવીમાં કમબેક કરી તેમણે પડદા પર જબરદસ્ત વાપસી કરી હતી. શ્રીદેવીએ ખુદા ગવાહ, મિસ્ટર ઈન્ડિયા અને ચાંદની જેવી સુપરહિટ ફિલ્મો કરી હતી. બોલીવુડ સિવાય તેણે અનેક તમિલ, મલયાલમ, કન્નડ, હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે.

14/14
મુંબઈ: બોલીવૂડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઇ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં તેને હાર્ટ એટેક આવતા તેની તબીયત અચાનક બગડી હતી અને તેમનું નિધન થઈ ગયું છે. અચાનક શ્રીદેવીના નિધનથી બોલીવૂડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ

Embed widget