શોધખોળ કરો
Advertisement
વેબ સીરીઝના નામે એડલ્ટ સાઈટ પર લીક થયા આ એક્ટ્રેસના ઇન્ટીમેટ સીન
બ્લૈક કોફી નામની એક વેબ સીરિઝમાં જોવા મળેલી હીરોઈન કાજલ સાથે પણ કંઈક આવું જ થયું.
નવી દિલ્હીઃ બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની કહાનીઓ ઘણી વખત સામે આવતી રહી છે. પરંતુ આ વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ એક ડરાવનારું સત્ય સામે આવ્યું છે. 23 વર્ષથી ટીવી અને ફિલ્મોની દુનિયા સાથે જોડાયેલ ડાયરેક્ટર રોશન ગૈરીનો દાવો છે કે એક ઓનલાઇન કન્ટેન્ટ પ્રોવાઈડ કરનારી એપે તેના દ્વારા બનાવવામાં આવેલ વેબ સીરીઝના એપિસોડ્સને એડલ્ટ સાઈટ પર શેર કર્યા છે. જ્યારે આ પ્રકારના ષડયંત્રનો ભોગ બનેલ એક્ટ્રેસ કાજલ પણ સામે આવી છે. કાજલે ફિલ્માવેલ ઇન્ટિમેટ સીનની રો ફુટેજને પોર્ન સાઈટ પર શેર કરવામાં આવી છે. રોશન શૈરીની આ વેબ સીરીઝનું નામ ‘ડી કોડ’ છે, જેમાં અનેક મોટા ટ્વી સ્ટાર સામેલ છે.
એક વેબ પોર્ટલને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં ગૈરી રોશને જણાવ્યું કે, હું 23 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું. પરંતુ આ ઘટનાએ મને ચોંકાવી દીધી છે. મે એક એપ માટે વેબ રીસિઝ બનાવી હતી. જેમાં કેટલાક ઈન્ટીમેટ સીન હતા. આ સીન વેબ સીરિઝ માટે હતા. પરંતુ જ્યારે મારા વેબ સીરિઝનો પ્રોમો સામે આવ્યો તો મને કેટલાક મિત્રોનો ફોન આવ્યો કે મારી વેબ સીરિઝનો કન્ટેન્ટ કોઈ એડલ્ટ સાઈટ પર નાખવામાં આવ્યો છે.
રોશને આગળ વાત કરી કે, જ્યારે મે આ સીન વિશે એપના લોકો સાથે વાત કરી તો એણે કહ્યું કે હવે એમાં કશું ન થઈ શકે. તો વળી બ્લૈક કોફી નામની એક વેબ સીરિઝમાં જોવા મળેલી હીરોઈન કાજલ સાથે પણ કંઈક આવું જ થયું. કાજલનું કહેવું છે કે આ જ એપના નિર્દેશકે એની વેબ સીરિઝના પણ ઈન્ટીમેટ સીન કોઈ એડલ્ટ સાઈટ પર નાખી દીધા છે. કાજલે વાત કરતાં જણાવ્યું કે, મારી વેબ સીરિઝનું નામ છે બ્લેક કોફી. કે જે મે દીપક પાન્ડે સાથે કરી છે.
મે 3 વર્ષથી કોઈ ઈન્ટીમેન સીન નથી આપ્યાં. પછી મે વિચાર્યું કે બધું ચાલી રહ્યું છે અને વેબ સીરિઝમાં તો કરી શકાય એટલે મે પણ પ્રયત્ન કર્યો. કાજલે આગળ વાત કરી કે, હવે મારા સીનમાં પાછળની કોઈનો અવાજ એડિટ કરવામાં આવ્યો અને જે ખુબ જ અશ્લીલ હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
Advertisement