શોધખોળ કરો
Advertisement
કૃતિ ખરબંદાએ શેર કરી બોયફ્રેન્ડ પુલકિત સાથેની તસવીર, ફેન્સ બોલ્યા- રબને બના દી જોડી
કૃતિ ખરબંદાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેને ફેન્સ લાઇક કરી રહ્યા છે અને તેમના રિએક્શન પણ આપી રહ્યા છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ રિલેશનશિપમાં છે. બંને આ વાતનો જાહેરમાં સ્વીકાર કરી ચુક્યા છે. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. તાજેતરમાં કૃતિ ખરબંદાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેને ફેન્સ લાઇક કરી રહ્યા છે અને તેમના રિએક્શન પણ આપી રહ્યા છે.
ફોટામાં કૃતિ અને પુલકિત દરિયા કિનારે એથનિક વિયરમાં નજરે પડી રહ્યા છે. પુલકિતે શેરવાની પહેરી છે અને કૃતિએ પિંક કલરનો લહેંગો પહેર્યો છે. તેમની આ તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. તસવીરના કેપ્શનમાં કૃતિએ માત્ર ત્રણ હાર્ટની ઇમોજી મુકી છે અને કોમેન્ટ બોક્સમાં ફેન્સ રિએક્શન આપી રહ્યા છે.View this post on Instagram
એક યૂઝરે લખ્યું, બે હૃદય મળી રહ્યા છે. જ્યારે અન્ય યૂઝર્સે કમેન્ટમાં રબ ને બના દી જોડી લખ્યું છે. કૃતિ છેલ્લા ફિલ્મ પાગલપંતીમાં નજરે પડી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) રોહિત શર્માને એમ જ નથી મળ્યું ‘હિટમેન’નું બિરુદ, 2017થી આ મામલે છે નંબર-1 IND v WI: વિરાટ કોહલી અને પોલાર્ડે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણીને થશે આશ્ચર્ય વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની પાંચમી સૌથી મોટી જીતના આ ખેલાડી રહ્યા હીરો, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement