દિલવાલે અને રાબતા પછી ક્રિતી પાસે અર્જુન પટિયાલા, હાઉસફુલ 4 અને પાણીપત ફિલ્મો છે. આ ફિલ્મોમાં તે અક્ષય કુમાર, દિલજીત દોસાંજ, સંજય દત્ત અને અર્જુન કપૂર સાથે કામ કરી રહી છે.
2/5
આ કંપનીઓમાં ક્લોઝઅપ, બાટા, ઑડી, ટાઈટન રાગા, whirlpool, પેરાશૂટ, ડાબર ફેમ, સ્વાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બોરોપ્લસ વગેરે શામેલ છે. આ સિવાય તે ટુંક સમયમાં કપડાની પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરવાની છે.
3/5
જોકે કૃતિ પાસે ફિલ્મો ઓછી હોવા છતાં કંપનીઓએ તેને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. કૃતિ અત્યારે 15 કંપનીઓનું બ્રાન્ડ પ્રમોશન કરી રહી છે.
4/5
27 વર્ષની કૃતિએ અત્યાર સુધીમાં માત્ર 4 ફિલ્મો કરી છે. ગયા વર્ષે ફિલ્મ બરેલી કી બરફીમાં લીડ રોલ કર્યા પછી કૃતિને વધારે લોકો ઓળખતા થયા છે.
5/5
નવી દિલ્હીઃ બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓ એવી છે જેને ઇન્ડસ્ટ્રીમાં આવ્યે વધારે સમય થયો નથી, પરંતુ કમાણીના મામલે તે અનેક દિગ્ગજ અભિનેત્રીઓને પાછળ છોડી રહી છે. 2014માં આવેલ ફિલ્મ હીરોપંતીથી 2014માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી કૃતિ સેનની વાર્ષિક કમાણી 20 કરોડ રૂપિયાથી વધારે છે.