શોધખોળ કરો
પુલવામા થયેલા આતંકી હુમલાને લઈને બોલિવૂડની કઈ અભિનેત્રી ગુસ્સે થઈ, જાણો શું લખી ઈમોશનલ પોસ્ટ

Actress Janhvi Kapoor Daughter of Late Actress Sridevi,Actress Janhvi Kapoor, who is marking her Hindi film debut with the forthcoming film Dhadak,Said the she doesn't want to give too much attention to the pressure of being part of celebrated Kapoor Family. Janhvi was interacting with media to promote 'Dhadak' along with co-actor Ishaan Khatter on Friday in Kolkata,India. (Photo by Debajyoti Chakraborty/NurPhoto via Getty Images)
મુંબઈઃ દેશના 40 વીર સપૂતોની શહીદી પર એક્ટ્રેસ જ્હાનવી કપૂરનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. જ્હાનવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આતંકીઓ સામે સખત શબ્દોમાં ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત તેણે શહીદ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ પણ બતાવી છે.
જ્હાનવીએ દુખ વ્યક્ત કર્યું છે કે, આ જવાનો શહીદ તો થયા ઉપરાંત આવા આર્ટિકલથી તેના રાષ્ટ્રરક્ષક હોવાના સન્માનને પણ ઠેસ પહોંચી છે. આ સાથે જ જ્હાનવીએ અમર શહીદોની આત્માની શાંતિ અને તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી છે.
જ્હાનવીએ પોતાની પોસ્ટ દ્વારા એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું છે કે, દેશના જવાનોને પોતાના માટે લડવાની પણ તક મળતી નથી. આ ઉપરાંત તેણે એક ન્યૂઝ પેપરના હેડિંગ અને રિપોર્ટની ટીકા પણ કરી હતી. જેમાં આતંકી હુમલાને સ્વતંત્રતાની લડાઈ ગણાવી છે.
જ્હાનવીએ દુખ વ્યક્ત કર્યું છે કે, આ જવાનો શહીદ તો થયા ઉપરાંત આવા આર્ટિકલથી તેના રાષ્ટ્રરક્ષક હોવાના સન્માનને પણ ઠેસ પહોંચી છે. આ સાથે જ જ્હાનવીએ અમર શહીદોની આત્માની શાંતિ અને તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી છે. વધુ વાંચો





















