શોધખોળ કરો
Advertisement
બીજી વખત પ્રેગ્નેન્ટ છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, બેબી બંપ કર્યો ફ્લોન્ટ, જુઓ તસવીરો
લીઝા બીજી વખત માતૃત્વનું સુખ પ્રાપ્ત કરવા જઈ રહી છે પરંતુ ફિટનેસને લઈ બાંધછોડ કરવા નથી માંગતી. હળવી કસરતો બાદની તસવીર શેર કરતાં તેણે લખ્યું, આવનારા મહેમાનની એક તંદુરસ્ત દેખભાળ અને એક મજબૂત શરીર માટે કસરત કરવી જરૂરી છે.
બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ લીઝા હેડન ફરી એક વખત માતા બનવાની છે અને ગત વખતની જેમ આ વખતે પણ તે પ્રેગ્નેન્સીનો ભરપૂર આનંદ માણી રહી છે. હાલ તે થાઈલેન્ડમાં રજા ગાળી રહી છે અને ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા અપડેટ આપતી રહે છે.
લીઝા બીજી વખત માતૃત્વનું સુખ પ્રાપ્ત કરવા જઈ રહી છે પરંતુ ફિટનેસને લઈ બાંધછોડ કરવા નથી માંગતી. હળવી કસરતો બાદની તસવીર શેર કરતાં તેણે લખ્યું, આવનારા મહેમાનની એક તંદુરસ્ત દેખભાળ અને એક મજબૂત શરીર માટે કસરત કરવી જરૂરી છે.
લીઝા મોટાભાગનો સમય પુત્ર અને પતિ સાથે વીતાવી રહી છે. આ દરમિયાનની તસવીરો સતત સોશિયલ મીડિયા ફેન્સ સાથે શેર કરતી રહે છે. લીઝાએ એક તસવીર શેર કરી છ, જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. લીઝાનો પુત્ર તેના બેબી બંપને કિસ કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ તેની આ તસવીરને શાનદાર ગણાવવાની સાથે સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.
લીઝાએ 2016માં બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે લગ્ન કર્યા હતા. બંને થાઇલેન્ડના ફુરેટમાં અમનપુરી બીચ રિસોર્ટમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. જેના ફોટા લીઝાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.View this post on Instagram
લીઝાએ દિલ હે મુશ્કિલ, આયશા, રાસ્કલ, ક્વિન, ધ શૌકીન્સ, સંતા બંતા પ્રાઇવેટ લિમિટેડ, હાઉસફુલ-3 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement