શોધખોળ કરો
શ્રીદેવી જે ફિલ્મમાં કામ કરવાની હતી તે ફિલ્મમાં હવે બોલિવૂડની આ અભિનેત્રી જોવા મળશે!
1/6

શ્રીદેવીને રોલ સારો લાગ્યો એટલા માટે તેમણે આ ફિલ્મ માટે હા પણ પાડી હતી. જોકે એવું થઈ શક્યું નહીં.
2/6

જ્યારે કરણ જોહરે જાહન્વીને પોતાના પ્રોડક્શનથી લોન્ચ કરવાનો પ્લાન કર્યો હતો. તેના થોડા દિવસ બાદ તે શ્રીદેવીના ઘરે ગયા અને એક પ્રોજેક્ટ માટે જોડાવની ઓફર પણ કરી હતી.
Published at : 11 Mar 2018 02:38 PM (IST)
View More























