શોધખોળ કરો
અક્ષય સાથે ચમકનારી આ હોટ બંગાળી એક્ટ્રેસ ' સલમાન તેને પ્રમોટ કરે છે ' એ સવાલ પર ભડકી, જાણો શું કહ્યું ?
1/4

એક ઈન્ટરવ્યૂમાં મૌની રોયે કહ્યું, છેલ્લા ઘણા સમયથી બધાએ લખ્યું કે સલમાન ખાનના કારણે મને બોલીવૂડમાં બ્રેક મળ્યો છે. આ સમાચાર બાદ મીડિયાએ મારૂ દિલ દુખાવ્યું છે. હું 10 વર્ષથી કામ કરી રહી છું. મારા 10 વર્ષની કોઈ કિંમત નથી આંકવામાં આવી. હું તમને કહેવા માગું છુ કે આ ફિલ્મ મને મારા પોતાના પરફોર્મન્સના કારણે મળી છે.
2/4

મુંબઈ: ટીવી શો નાગિનથી મશહૂર એક્ટ્રેસ મૌની રોય હાલ ઘણી ચર્ચામાં છે. 15 ઓગસ્ટે તેની બોલીવૂડ ડેબ્યૂ ફિલ્મ ગોલ્ડ રિલીઝ થવાની છે. નાના પડદા બાદ બોલીવૂડમાં ડેબ્યૂને લઈને મૌની વિશે ધણી ખબરો ચાલી રહી છે. લોકોનું માનવું છે કે મૌની રોયને ફિલ્મોમાં લાવવામાં બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનનો હાથ છે. આ તમામ વાતોને લઈને મૌની રોયે એક મોટો ખુલાસો કર્યો છે.
Published at : 14 Aug 2018 09:48 AM (IST)
View More





















