શોધખોળ કરો
નેહા ધૂપિયાએ દીકરીની પ્રથમ તસવીર કરી શેર, જાણો શું રાખ્યું છે નામ
1/4

હાલમાં એક ચેટ શોમાં અંગદે નેહાની પ્રેગ્નેન્સીને લઈ મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી. જ્યારે મે અને નેહાએ અમારા માતા-પિતાને આ વાત જણાવી ત્યારે અમને વઢ્યા હતા.
2/4

નેહાએ ચાલુ વર્ષે મે મહિનામાં અચાનક લગ્ન કરીને તમામને ચોંકાવી દીધા હતા. લગ્નના ત્રણ મહિના બાદ ઓગસ્ટમાં નેહાએ પ્રેગ્નેન્સની જાહેરાત કરી દીધી હતી. જે બાદ નેહા ધૂપિયાએ બેબી બંપ સાથે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
Published at : 21 Nov 2018 07:25 AM (IST)
View More





















