શોધખોળ કરો
Advertisement
મુંબઈના રસ્તાઓ પર સાઈકલ ચલાવતી જોવા મળી આ બોલીવૂડ એક્ટ્રેસ, તસવીરો વાયરલ
મુંબઈ: કેદારનાથ ફિલ્મથી બોલીવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સારા અલી ખાન હાલના દિવસોમાં સિમ્બાની સક્સેસ બાદ પોતાના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. શનિવારે રાત્ર સારા અલી ખાન મુંબઈના રસ્તાઓ પર સાઈકલ ચલાવતી જોવા મળી હતી.
સારાને સાઈક્લિંગ કરતી જોઈ ફેન્સ ચોંકી ગયા હતા. સારા પોતાની સાદગીને કારણે ખૂબ ઓછા સમયમાં બોલીવૂડમાં જગ્યા બનાવી ચૂકી છે.
મુંબઈના રસ્તાઓ પર સાઈકલિંગ કરતી સારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સારાને સાયકલ ચલાવતી જોઇ તેના ફેન્સ ચોંકી ગયા હતા.
સારા અલી ખાને સફેદ ટીશર્ટ પહેર્યું હતું. હાલમાં જ સારા પોતાના નવા ઘરમાં શીફ્ટ થવાના કારણે ચર્ચામાં હતી. પરંતુ સારા અલી ખાને એક ઈન્ટરવ્યૂમાં આ તમામ રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement