શોધખોળ કરો
ટાઇગર શ્રોફની ફિલ્મ 'બાગી 3' જોવા મળશે આ બોલીવૂડ એક્ટ્રેસ, જાણો
1/3

સાજિદ ખાને કહ્યું કે,' શ્રદ્ધા સાથે ફરીથી કામ કરીને આખી ટીમ ખુશ છે, મને લાગે છે કે લોકો પણ આ જોડીને ફરીથી સાથે જોઇને ઘણાં ખુશ થશે.'
2/3

આ પહેલાની બે 'બાગી'માં શ્રદ્ધા કપૂર અને દિશા પટાણીએ કામ કર્યું હતું. તે વખતે પણ ટાઇગર અને શ્રધ્ધાની જોડીને લોકોએ ઘણી પસંદ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રોડક્શન હાઉસનાં એક સૂત્રએ જણાવ્યું કે,' પોતાની દરેક ફિલ્મની જેમ સાજિદ અને અહેમદ ખાને આ ભાગને પણ એક્શનની સાથે જ અન્ય એક સ્તર પર લઇ જવાની તૈયારી કરી છે.
Published at : 12 Feb 2019 10:55 PM (IST)
View More




















