શોધખોળ કરો
સોનમ કપૂરે શેર કર્યા બેડરૂમ સીક્રેટ, આપ્યા આ સવાલોના જવાબ, જાણો વિગત
1/4

મુંબઈઃ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા બાદ એક્ટ્રેસ સોનમ કપૂર તેની પર્સનલ લાઇફમાં ઘણી ખુશ છે. અનીતા શ્રોફ અદાજાનિયાના ટોક શો ફીડ અપ વિથ ધ સ્ટાર્સમાં સોનમ કપૂરે તેની પર્સનલ લાઇફ સાથે સંકળાયેલા સિક્રેટ શેર કર્યા હતા.
2/4

જેનું કારણ આપતાં તેણે જણાવ્યું કે, શાહિદ અને આયુષ્માન તેમના વાળ સરખા કરવામાં ઘણો સમય લે છે. પતિ આનંદ આહુજાની પ્રપોઝલ પર પણ સોનમે ખુલાસો કર્યો હતો. સોનમે કહ્યું કે, આનંદે તેને રિંગ વગર જ પ્રપોઝ કર્યું હતું.
Published at : 12 Sep 2018 08:13 AM (IST)
View More





















