શોધખોળ કરો

શ્રીદેવી બોની કપૂર સાથે નહોતાં ખુશ? મોતના 12 દિવસ બાદ કોણે કર્યો આ ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત

1/8
જ્યારે અમારા કેટલાક સંબંધીઓ શ્રીદેવીને મળવા જતાં હતાં ત્યારે તે હંમેશા પોતાની દીકરીઓ માટે ચિંતા કરતી. તે ખુશી અને જહાન્વીને લઈને ઘણી પ્રોટેક્ટિવ હતી. શ્રીદેવી હંમેશા સુંદર રહેવા ચાહતી હતી અને તેણે પોતાના નાકની ઘણી વખત સર્જરી કરાવી હતી.

2/8
બોની કપૂરે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જે ક્યારેય રિલીઝ થઈ નહોતી. બોની કપૂરનાં કેટલાક સંબંધીઓ સાથે પણ શ્રીદેવીનાં સંબંધો સારા નહોતા.

3/8
નુક્શાન ચુકવવા માટે તેમણે શ્રીદેવીની કેટલીક સંપત્તિ પણ વેચી દીધી હતી અને આ વાતનું શ્રીદેવીને હંમેશા દુ:ખ પણ રહ્યું હતું. શ્રીદેવી દુનિયા સામે હસતી પરંતુ અંદર ઘણું દુ:ખ છુપાવીને રાખ્યું હતું.

4/8
જ્યારે પણ બોની તેમના ત્યાં આવતા તો શ્રીદેવીની માં ખરાબ વ્યવહાર કરતી હતી. અમને ખબર પડી હતી કે બોની કપૂરને તેમની કેટલીક ફિલ્મોમાં ઘણું નુક્શાન થયું હતું.

5/8
શ્રીદેવીનાં કાકાનાં જણાવ્યા પ્રમાણે, શ્રીદેવીની માં બોની કપૂરને જરા પણ પસંદ કરતી નહોતી. શ્રીદેવીની માંએ આ વિશે પોતાના પરિવાર સાથે પણ વાત કરી હતી, પરંતુ ત્યાં સુધી બંનેએ લગ્ન કરી લીધા હતા.

6/8
મુંબઈ: દુબઈમાં બાથટબમાં ડૂબી જવાથી બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું હતું જેના કારણે બોલિવૂડ સહિત સમગ્ર દેશ હતપ્રત રહી ગયો હતો. શ્રીદેવીનો પરિવાર, પ્રશંસક અને બોલિવુડ ઈન્ડસ્ટ્રી ધીરેધીરે આ દુ:ખદ ઘટનામાંથી બહાર આવી રહ્યા છે. શ્રીદેવીનાં મોત પર અનેક અફવાઓએ પણ જોર પકડ્યું હતું.

7/8
તેમણે કહ્યું હતું કે, શ્રીદેવીની માં બોની કપૂરને ક્યારેય પસંદ કરતી નહોતી. તે શ્રીદેવીનાં બોની કપૂર સાથેનાં લગ્નથી પણ ખુશ નહોતા. તેઓ નહોતા ઈચ્છતા કે તેમની દીકરી બોની કપૂર સાથે લગ્ન કરે. લગ્ન બાદ શ્રીદેવી તેમના પરિવારની ક્યારેય નજીક નહોતા રહી શક્યા.

8/8
મોતના 12 દિવસ બાદ જ શ્રીદેવીના કાકા વેણુગોપાલ રેડ્ડીએ એક ઈન્ટરવ્યુમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, બોની કપૂરને કારણે શ્રીદેવી ઘણું દુ:ખ ભર્યું જીવન જીવી રહી હતી. તે બોની કપૂરની સાથે ખુશ નહોતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Embed widget