શોધખોળ કરો

ઓમ પુરીના નિધન પર કરણ જોહરથી લઇને અનુપમ ખેરે ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

1/10
મધુર ભંડારકરે લખ્યું કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેમણે ઇન્ટરનેશનલ લેવલે પોતાના અભિનયનો ડંકો વગાડ્યો છે. હું સમાચાર સાંભળી દુખી છું.

2/10
નેહા ધૂપિયાએ લખ્યું કે, બોલિવૂડના મહાન કલાકારોમાંથી એકને ઇન્ડસ્ટ્રીઝે ગુમાવી દીધો છે.

3/10
રાજપાલ યાદવે પણ દુખ વ્યક્ત કર્યું હતું.
રાજપાલ યાદવે પણ દુખ વ્યક્ત કર્યું હતું.
4/10
એક્ટર રિતેશ દેશમુખે લખ્યું કે, તે સમાચાર સાંભળી દુખી છું.

5/10
એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીએ લખ્યું કે, તે આ સમાચાર સાંભળી શોકમાં છું.

6/10
બોમન ઇરાનીએ લખ્યું કે, અમે તમને યાદ કરતા રહીશું ઓમ પુરી સાહબ!

7/10
 અલવિદા ઓમ! આજે તારી સાથે મારી જિંદગીનો એક ભાગ ચાલ્યો ગયો. હું એ ક્ષણોને કેવી રીતે ભૂલી શકું છું જ્યારે આપણે ફિલ્મ અને લાઇફની વાતો કરતા કરતા અનેક રાતો ગુજારી છે.

8/10
નિર્દેશક કરણ જોહરે ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, ભારતીય સિનેમાએ એક બહેતરીન એક્ટર ખોયો છે. ઓમ પુરીને શ્રદ્ધાંજલિ

9/10
ઓમપુરીના નિધનથી દુખી અનુપમ ખેરે ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે ઓમ પુરી રહ્યા નથી. તેમના નિધનથી દુખી છું.

10/10
મુંબઇઃ બોલિવૂડના જાણીતા એક્ટર ઓમ પુરીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ઓમ પુરી 66 વર્ષના હતા. ઓમપુરીના નિધનથી સમગ્ર બોલિવૂડ શોકમાં ગરકાવ થઇ ગયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget