શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'સ્વીટી'એ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સ બોલ્યા...Too Hot
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05112446/Nushrat-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![ત્યારબાદ 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' કરી. નુસરતે યથ રાજ ફિલ્મની ટેલિવિઝન સીરીઝ 'સેવન' માં પણ કામ કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05112508/Nushrat-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્યારબાદ 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' કરી. નુસરતે યથ રાજ ફિલ્મની ટેલિવિઝન સીરીઝ 'સેવન' માં પણ કામ કર્યું છે.
2/7
![નુસરત ભરુચાએ પોતાની કેરિયરની શરૂઆત ડાયેરક્ટર દિબાકર બેનર્જીની ફિલ્મ 'લવ, સેક્સ અને ધોખા' થી કરી હતી. ત્યારબાદ પ્યાર કા પંચનામા કરી, બાદમાં તે યુથની વચ્ચે ખુબ પૉપ્યુલર થઇ ગઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05112504/Nushrat-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત ભરુચાએ પોતાની કેરિયરની શરૂઆત ડાયેરક્ટર દિબાકર બેનર્જીની ફિલ્મ 'લવ, સેક્સ અને ધોખા' થી કરી હતી. ત્યારબાદ પ્યાર કા પંચનામા કરી, બાદમાં તે યુથની વચ્ચે ખુબ પૉપ્યુલર થઇ ગઇ હતી.
3/7
![આ આખા શૂટને ફેશન સ્ટાઇલિસ્ટ વિજેન્દ્રા ભારદ્વાજે સ્ટાઇલ કર્યું છે. આની સાથે મદદ કરી સ્ટાઇલિસ્ટ તાન્યા વોહરાએ. આને સેક્સી-સ્મૉકી વર્મઅપ દિપા વર્માએ આપ્યો છે. વળી આ શૂટને ક્લિક ફેમસ ફોટોગ્રાફર તરુણ વિશ્વાએ કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05112501/Nushrat-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ આખા શૂટને ફેશન સ્ટાઇલિસ્ટ વિજેન્દ્રા ભારદ્વાજે સ્ટાઇલ કર્યું છે. આની સાથે મદદ કરી સ્ટાઇલિસ્ટ તાન્યા વોહરાએ. આને સેક્સી-સ્મૉકી વર્મઅપ દિપા વર્માએ આપ્યો છે. વળી આ શૂટને ક્લિક ફેમસ ફોટોગ્રાફર તરુણ વિશ્વાએ કર્યું છે.
4/7
![નુસરત ભરુચાએ આ મેગેઝીન શૂટની બધી તસવીરો પોતાના સોશ્યલ એકાઉન્ટ પર પૉસ્ટ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05112457/Nushrat-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત ભરુચાએ આ મેગેઝીન શૂટની બધી તસવીરો પોતાના સોશ્યલ એકાઉન્ટ પર પૉસ્ટ કરી છે.
5/7
![નુસરત ભરુચાએ ફેબ્રુઆરીમાં આવેલી ફિલ્મ 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' (Sonu Ke Titu Ki Sweety)માં સ્વીટીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં નુસરતને લોકોએ વખાણી હતી. માત્ર આટલું જ નહીં આ પહેલા પણ તે 'પ્યાર કા પંચનામા' અને 'આકાશવાણી' જેવી હીટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05112453/Nushrat-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત ભરુચાએ ફેબ્રુઆરીમાં આવેલી ફિલ્મ 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' (Sonu Ke Titu Ki Sweety)માં સ્વીટીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં નુસરતને લોકોએ વખાણી હતી. માત્ર આટલું જ નહીં આ પહેલા પણ તે 'પ્યાર કા પંચનામા' અને 'આકાશવાણી' જેવી હીટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
6/7
![બ્લેક એન્ડ પીસથી લઇને વેલવેલ ગૉલ્ડન ગાઉન સુધી, પહેલીવાર નુસરત ભરુચાનો આટલો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05112450/Nushrat-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લેક એન્ડ પીસથી લઇને વેલવેલ ગૉલ્ડન ગાઉન સુધી, પહેલીવાર નુસરત ભરુચાનો આટલો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે.
7/7
![નવી દિલ્હીઃ નુસરત ભરુચાએ GQ મેગેઝીન માટે એકદમ હૉટ ફોટશૂટ કરાવ્યુ છે. આ મેગેઝીનના ઓગસ્ટ ઇશ્યૂમાં આ દેખાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05112446/Nushrat-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ નુસરત ભરુચાએ GQ મેગેઝીન માટે એકદમ હૉટ ફોટશૂટ કરાવ્યુ છે. આ મેગેઝીનના ઓગસ્ટ ઇશ્યૂમાં આ દેખાશે.
Published at : 05 Aug 2018 11:26 AM (IST)
Tags :
Nushrat Bharuchaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)