શોધખોળ કરો

HBD ઉદિત નારાયણ: એક સોન્ગે બદલી દીધી હતી જિંદગી, તો પણ આ કારણે આવતા હતા સુસાઇડના વિચારો

સિંગર ઉદિત નારાયણનો આજે 66મો જન્મદિવસ છે. દસ વર્ષના સંઘર્ષ બાદ તેમને બોલિવૂડની દુનિયામાં સફળતા મળી

HBD ઉદિત નારાયણ: હેપ્પી બર્થડે ઉદિત નારાયણ: ઉદિત નારાયણનો આજે જન્મદિવસ છે. ઉદત નારાયણનો જન્મ 1 ડિસેમ્બર 1955ના રોજ બિહારના સુપૌલ જિલ્લામાં થયો હતો. આજે તેઓ તેમનો 66મો જન્મદિવસ છે. ઉદિન નારાયણે પણ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો હતો. લગભગ 10 વર્ષ સુધી બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવ્યા બાદ આખરે ઉદિત નારાયણના એક ગીતે તેનું નસીબ બદલી નાખ્યું. ઉદિત નારાયણે 1988માં આમિર ખાનની ફિલ્મ 'કયામત સે કયામત તક'નું ગીત 'પાપા કહેતે હૈ બેટા નામ...' ગાયું હતું, જે પછી તેની આખી કારકિર્દી બદલાઈ ગઈ હતી.

ઉદિત નારાયણે 1988માં આમિર ખાનની ફિલ્મ 'કયામત સે કયામત તક'નું ગીત 'પાપા કહેતે હૈ બેટા નામ...' ગાયું હતું, જે પછી તેની આખી કારકિર્દી બદલાઈ ગઈ હતી. આ ગીતે તેને ઓળખ અને લોકપ્રિયતા બંને અપાવી. આ ગીત માટે તેને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા અને તે પછી તેને ગીતોની ઓફર મળતી રહી. આ પછી ઉદિત નારાયણે બોલિવૂડના ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો. ઉદિત નારાયણને ચાર વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઉદિત નારાયણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, ઓડિયા, નેપાળી, ભોજપુરી અને બંગાળી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેણે નેપાળી ફિલ્મોમાં ઘણા હિટ ગીતો પણ ગાયા છે. ઉદિત નારાયણને છેલ્લે 2009માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. સાથે જ તમને જણાવી દઈએ કે તેણે પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો છે.

અંગત જીવન રહ્યું વિવાદિત

ઉદિત નારાયણની ગાયકી કારકિર્દી જેટલી ચમકદાર હતી, તેમનું અંગત જીવન એટલું જ વિવાદાસ્પદ રહ્યું છે. તેણે બે લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ રંજના નારાયણ અને બીજી પત્નીનું નામ દીપા નારાયણ છે. ઉદિત નારાયણે પહેલા લગ્નનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેની પત્નીએ કાયદાકીય પદ્ધતિ અપનાવવી પડી હતી, પરંતુ તે પછી તેણે રંજના સાથે લગ્નનો સ્વીકાર કર્યો હતો. તેમની બીજી પત્ની દીપાથી તેમને એક પુત્ર આદિત્ય નારાયણ  છે, જે ગાયકી તેમજ ટેલિવિઝન જગતમાં જાણીતું નામ છે.કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ના ગીતો બ્લોકબસ્ટર સાબિત થઇ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget