શોધખોળ કરો

ભારત-ચીન વિવાદના કારણે આમિરની લાલ સિંહ ચઢ્ઢાનુ લદ્દાખમાં થનારુ શૂટિંગ અટક્યુ, હવે કયા સ્થળે કરશે શૂટિંગ, જાણો વિગતે

મિડ ડેની એક રિપોર્ટ પ્રમાણે, આમિર ખાને આ વિવાદના મુદ્દાને લઇને ફિલ્મના નિર્દેશક અદ્દૈત ચંદન સાથે વાત કરી છે. વળી, વાયકૉમ 18ના અધિકારઈઓએ પણ સ્થિતિને જોતા હાલ શૂટિંગને ટાળવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના કેટલાક સીન લદ્દાખમાં શૂટ કરવાના હતા

મુંબઇઃ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયલી હિંસક અથડામણ બાદ બન્ને દેશો વચ્ચે એલએસી પર તણાવ વધી ગયો છે. હવે આ તણાવની અસર બૉલીવુડની એક મોટી ફિલ્મ પર પડી છે. રિપોર્ટ છે કે, આમિર ખાનની મોટી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના કેટલાક સીન અહીં શૂટ થવાના હતા. જોકે, લદ્દાખમાં હાલ સ્થિતિ ખરાબ હોવાના કારણે શૂટિંગની શિડ્યૂલ ટળી ગયુ છે. મિડ ડેની એક રિપોર્ટ પ્રમાણે, આમિર ખાને આ વિવાદના મુદ્દાને લઇને ફિલ્મના નિર્દેશક અદ્દૈત ચંદન સાથે વાત કરી છે. વળી, વાયકૉમ 18ના અધિકારઈઓએ પણ સ્થિતિને જોતા હાલ શૂટિંગને ટાળવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના કેટલાક સીન લદ્દાખમાં શૂટ કરવાના હતા. એક સુત્રના હવાલાથી મિડ ડેને મળેલી માહિતી પ્રમાણે, સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ લદ્દાખમાં શૂટિંગ કરવુ મુશ્કેલ છે. આમિર ખાન, અદ્દૈત અને સ્ટૂડિયોના લોકો આના ફેવરમાં નતી. આને લઇને હવે શૂટિંગને કારગિલમાં શિફ્ટ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આને લઇને અંતિમ નિર્ણય લેવામાં આવશે. મહત્વનુ છે કે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ સ્વયં આમિર ખાન દ્વારા નિર્મિત છે, અને આનુ નિર્દેશન સિક્રેટ સુપરસ્ટાર બનેલા અદ્દૈત ચંદને નિર્દેશિત કર્યુ છે. આ વર્ષ 1994માં આવેલી બૉલીવુડની બ્લૉકબ્લસ્ટર ફિલ્મ ફૉરેસ્ટર ગમ્પનુ અધિકારીક રૂપાંતરણ છે, જેમાં ટૉમ હેંક્સ હતો. આમિર ખાનની સાથે આ ફિલ્મમાં કરીના કપૂર ખાન લીડ રૉલમાં દેખાશે. કરીના આ પહેલા થ્રી ઇડિયટ્સ અને તલાશમાં જેવી ફિલ્મોમાં આમિર ખાન સાથે કામ કરી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
Embed widget