શોધખોળ કરો

પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રાવણ લીલા’નું નામ બદલી શું કરી દેવાયું જાણો શું છે કારણ

પ્રતીક ગાંધીની આગામી ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઇ ચૂક્યું છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે આ ફિલ્મનું નામ બદલી દેવાયું છે. શું છે તેનું કારણ જાણીએ

હર્ષદ મહેતાના જીવન પર આઘારિત ફિલ્મ સ્કેમ1992માં સફળતાપૂર્વક લીડ રોલ ભજવ્યાં બાદ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થઇ ગયેલા સુરતના અભિનેતા પ્રતીક ગાંધીની આગામી ફિલ્મ રાવણ લીલા આવી રહી છે જો કે  આ  આ ફિલ્મનું અચાનક જ નામ બદલી દેવાયું છે.

પ્રતીક ગાંધીની આગામી ફિલ્મ‘રાવણ લીલા’નું નામ બદલીને ભવાઇ કરી દેવાયું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયું છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને માત્ર ત્રણ દિવસમાં ત્રણ મિલિયન વ્યુઝ  મળ્યાં છે.

ફિલ્મ મેકર્સે જણાવ્યું કે, તેમણે ફિલ્મ ‘રાવણ લીલા’નું નામ બદલીને ભવાઇ કરી દીધું છે. લોકોના સૂચન બાદ અને તેની ભાવનાનું સન્માન કરતાં આ નિર્ણય લેવાયો છે. આ ટાઇટલને લઇને વિવાદ પણ થઇ રહ્યો હતો. વિવાદ વધુ વકરે નહીં તેમા માટે ફિલ્મનું નામ બદલીને ભવાઇ કરી દેવાયું છે.

પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રાવણ લીલા’નું નામ બદલી શું કરી દેવાયું જાણો શું છે કારણ

ફિલ્મના મેકર્સે ફિલ્મનું નામ બદલાયાની જાહેરાત  કરી છે. ફિલ્મ મેકર્સે જણાવ્યું કે, ફિલ્મ “ રાવણ લીલાનું શીર્ષક બદલીને ‘ભવાઇ’ કરી દેવાયું છે.

ફિલ્મ અભિનેતા પ્રતીક ગાંધીએ પણ ફિલ્મનું નામ બદલી દેવાયું હોવાની માહિતા તેમના ટ્વિટર અકાઉન્ટ પરથી આપી છે. પ્રતિકે લખ્યું કે, “દરેક કહાણીનું પાત્ર તેમને તે સમય સાથે જોડે છે. હું આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છું. 1 ઓક્ટોબરે આપણે આપના પરિવાર સાથે થિયેચરમાં મળશું”

ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મનું શીર્ષક બદલવા માટે દર્શકો તરફથી એક સૂચનો આવ્યા હતાં. સૌથી મહત્વની વાત તો એ છે કે, ફિલ્મના શીર્ષકને લઇને વિવાદ પણ હજું વિવાદ આગળ જતાં વધુ ન વકરે તે કારણે જ ફિલ્મનું નામ બદલી દેવાનો નિર્ણય કરાયો અને આખરે ફિલ્મ ‘રાવણ લીલા’ નામ બદલીને ‘ભવાઇ’ કરી દેવાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ

જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો

Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય

DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી

બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો

Embed widget