46 વર્ષની ઉંમરે એક્ટ્રેસના મોનોકની પૉઝે મચાવ્યો તહેલકો, જમીન પર સુતા સુતા આપ્યા બૉલ્ડ સીન, જુઓ.........
બ્લેક મોનોકનીમાં ચિત્રાંગદા સિંહ એકદમ બૉલ્ડ લાગી રહી છે. મોનોકનીમાં તે દેખાઇ છે. જેમાં સાઇડમાંથી કેટલાય કટ લાગેલા છે,
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા ફેન્સને પોતાના પ્રૉજેક્ટ્સ અને પર્સનલ લાઇફને લઇને અપડેટ આપતી રહી છે. આ વખતે ચિત્રાંગદા સિંહે વીકેન્ડને ખાસ બનાવ્યુ છે. તેને 46 વર્ષની ઉંમરે જબરદસ્ત પૉઝ આપીને યુવા અભિનેત્રીઓને ટક્કર આપી છે. એક્ટ્રેસે ખુદ સલ્ટ્રી ફોટોઝ શેર કરી છે, જેની સાથે દર્શકોને બતાવ્યુ છે કે તે વખતનો વીકેન્ડ તેનો થોડો ગ્લેમરસથી ભરેલો હશે.
બ્લેક મોનોકનીમાં ચિત્રાંગદા સિંહ એકદમ બૉલ્ડ લાગી રહી છે. મોનોકનીમાં તે દેખાઇ છે. જેમાં સાઇડમાંથી કેટલાય કટ લાગેલા છે, જે ચિત્રાંગદા સિંહને ગ્લેમરસ લૂક આપી રહ્યાં છે. સોફાના સહારો લઇને તે જમીન પર સુતા સુતા બેઠેલી દેખાઇ રહી છે અને કેમેરાને પૉઝ આપી રહી છે.
View this post on Instagram
ફેન્સ તેની આ સલ્ટ્રીનેસની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. એક ફેને લખ્યું- ઓફ, તું કેટલી સુંદર દેખાય છે, તે પણ આ ઉંમરે. બીજા ફેને લખ્યું- તુ મારી ફેવરેટ છો, તુ જ્યારે પૉસ્ટ કરે છે ત્યારે મને તારો દિવાનો બનાવી દે છે.ચિત્રાંગદા સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો થોડાક સમય પહેલા જ એક્ટ્રેસ બૉબ વિશ્વાસમાં અભિષેક બચ્ચન સાથે દેખાઇ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો...........
Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?
લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા
HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ
Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી
મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર
રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો