શોધખોળ કરો
Advertisement
મોટા સમાચારઃ બૉલીવુડના ડ્રગ્સ કનેક્શનમાં દિયા મિર્ઝાનુ નામ આવ્યુ, NCB મોકલશે સમન્સ
અભિનેત્રી દિયા મિર્જાનુ નામ આ કેસ સાથે જોડાઇ ગયુ છે. ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ દિયા મિર્જાનુ નામ લીધુ છે
મુંબઇઃ સુશાંતના મોત મામલા સાથે જોડાયેલા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યાં છે. હવે અભિનેત્રી દિયા મિર્જાનુ નામ આ કેસ સાથે જોડાઇ ગયુ છે. ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ દિયા મિર્જાનુ નામ લીધુ છે.
સુત્રો અનુસાર, કેશવાનીએ જણાવ્યુ કે દિયા મિર્જાની મેનેજર ડ્રગ્સ ખરીદતી હતી, આના સબૂતો પણ આપ્યા છે. હવે આ મામલે એનસીબી જલ્દી દિયા મિર્જાને પુછપરછ માટે સમન્સ મોકલી શકે છે.
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના ટૉપના સ્ટાર્સના નામ આવ્યા છે. નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ બૉલીવુડ સાથે જોડાયેલા લોકોના ડ્રગ્સના કથિત સેવન મામલે તપાસનો સિલસિલામાં તપાસ આગળ ધપાવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion