શોધખોળ કરો

કેટરીના કૈફ પ્રેગનન્ટ છે ? માં બનવાના સવાલ પર પહેલીવાર બોલી કેટરીના, જાણો........

કેટરીનાની પ્રેગન્ટ થવાની ખબરોને એટલી બધી હવા મળી ગઇ કે લોકો પણ સમજવા લાગ્યા કે હવે બન્ને માતા-પિતા બનવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છે.

Katrina Kaif : બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના બૉયફ્રેન્ડ એક્ટર વિક્કી કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદથી જ તે ફરીથી પોતાના વ્યસ્ત જીવનમાં લાગી ગયા હતા, હવે નવરાશ મળતાં જ બન્ને સાથે ફરવા નીકળ્યા છે, ત્યારે સોશ્યલ મીડિયા પર બન્નેને લઇને માતા-પિતા બનવાની વાતે જોર પકડ્યુ છે. હાલમાં કેટરીના કૈફ પ્રેગનન્ટ હોવાની અફવા ફેલાઇ ગઇ  છે. 
 
કેટરીનાની પ્રેગન્ટ થવાની ખબરોને એટલી બધી હવા મળી ગઇ કે લોકો પણ સમજવા લાગ્યા કે હવે બન્ને માતા-પિતા બનવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છે. જોકે, આ બધાની વચ્ચે હવે કેટરીનાએ આ સમાચારો પર મૌન તોડ્યુ છે. 

કેટરીનાએ આ મામલે કહ્યું કે, આવી વાતોમાં કોઇ સત્ય નથી, આ માત્ર એક અફવા છે, કેટરીના પ્રેગનન્ટ નથી અને મીડિયામાં આવી રહેલી વાતો પાયવિહોણી છે.  

View this post on Instagram
 
A post shared by Katrina Kaif (@katrinakaif)

ઉલ્લેખનીય છે કે, કામના સમયમાંથી ફૂસરત મેળવીને આ સ્ટાર કપલ હાલમાં લંડનમાં હનીમૂન એન્જૉય કરી રહ્યું છે. ત્યાંથી બન્નેની રોમેન્ટિંક તસવીરો પણ સામે આવી રહી છે. વિક્કી અને કેટરીના બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વેકેશનની તસવીરો પણ શેર કરી છે. 

View this post on Instagram
 
A post shared by Katrina Kaif (@katrinakaif)

View this post on Instagram
 
A post shared by Katrina Kaif (@katrinakaif)

View this post on Instagram
 
A post shared by Katrina Kaif (@katrinakaif)

View this post on Instagram
 
A post shared by Katrina Kaif (@katrinakaif)

View this post on Instagram
 
A post shared by Katrina Kaif (@katrinakaif)

View this post on Instagram
 
A post shared by Katrina Kaif (@katrinakaif)

---

આ પણ વાંચો.......... 

LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો

ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર

Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી

Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ

સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે

High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત

નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ

Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?

2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ

Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ

2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 

Embed widget