શોધખોળ કરો

કોરોના પૉઝિટીવ થઇ આ હૉટ એક્ટ્રેસ, BMCએ કન્ટેનમેન્ટ ઝૉનનુ બોર્ડ લગાવીને સીલ કરી દીધુ ઘર

બીએમસીએ શુક્રવારે લારા દત્તાને કોરોના પૉઝિટીવ આવ્યા બાદ તેના ઘરને સીલ કરી દીધુ છે. ઇ-ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં બતાવ્યુ છે કે લારા દત્તા કૉવિડ પૉઝિટીવ નીકળી છે.

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોરોના ભારતમાંથી ગયો નથી, અને હવે ધીમે ધીમે નવા કેસો સામે આવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે સમાચાર છે કે, બૉલીવુડ હૉટ એક્ટ્રેસ લારા દત્તા કોરોના પૉઝિટીવ થઇ છે. બૃહન્મુંબઇ મ્યૂનિસિલપલ કોર્પોરેશન (બીએમસી)ને આ વાતની જાણ થતાં જ એક્ટ્રેસના ઘરને સીલ કરી દીધુ છે, અને બહાર કન્ટેનમેન્ટ ઝૉનનુ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યુ છે. એક્ટ્રેસના ઘરની આસપાસ માઇક્રો કન્ટેનમેન્ટ ઝૉન જાહેર કરી દેવામાં આવ્યો છે. 

બીએમસીએ શુક્રવારે લારા દત્તાને કોરોના પૉઝિટીવ આવ્યા બાદ તેના ઘરને સીલ કરી દીધુ છે. ઇ-ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં બતાવ્યુ છે કે લારા દત્તા કૉવિડ પૉઝિટીવ નીકળી છે. વળી સુત્રો અનુસાર, તેના ઘરના બીજા કોઇ સભ્યો કોરોનાની ઝપેટમાં નથી આવ્યા.  

જોકે, હાલમાં લારા દત્તા તરફથી કોઇ પુષ્ટી કરવામાં નથી આવી, તેને થોડાક દિવસો પહેલા જ સેલિના જેટલીના બાળકોને જન્મદિવની શુભકામનાઓ આપતા ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ કરી હતી. 

લારા દત્તાની ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તે છેલ્લે અક્ષય કુમારની બેલબૉટમમાં દેખાઇ હતી. આ ફિલ્મમાં તેને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી હતી. ખાસ વાત છે કે એક્ટ્રેસ લારા દત્તા મિસ યૂનિવર્સ રહી ચૂકી છે. 

આ પણ વાંચો.........

આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?

ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો

શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે

પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો

Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget