Mouni Honeymoon: ગુલમર્ગની જે ફાઇવ સ્ટાર હૉટલમાં મૌની મનાવી રહી છે હનીમૂન, તેનુ એક દિવસનુ ભાડુ સાંભળીને ચોંકી જશો તમે.............
મૌની રૉય અને સૂરજ નામ્બિાયર જે હૉટલમાં રોકાયા હતા, તેનુ નામ 'ધ ખૈબર હિમાલયન રિસોર્ટ એન્ડ સ્પા' છે. આ એક ફાઇવ સ્ટાર પ્રૉપર્ટી છે,
Mouni Roy Suraj Nambiyar Honeymoon: બૉલીવુડ અને ટીવી એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) આજકાલ હનીમૂન તસવીરોના કારણે ચર્ચામાં છે. મૌની રૉય પતિ સૂરજ નામ્બિયાર (Suraj Nambiyar)ની સાથે કાશ્મીરમાં હનીમૂન મનાવી રહી છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ તસવીરો જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ છે.
આ તસવીરોમાં એક્ટ્રેસ મૌની રૉય અને સૂરજ નામ્બિયારની કેમેસ્ટ્રીએ બધાનો ખુબ ઇમ્પ્રેસ કર્યા છે. પરંતુ આજે અમને તમને બતાવી રહ્યાં છીએ કે આ બન્નેએ ગુલમર્ગ, કાશ્મીરની કઇ હૉટલને પોતાનુ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પસંદ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે મૌની રૉય અને સૂરજ નામ્બિાયર જે હૉટલમાં રોકાયા હતા, તેનુ નામ 'ધ ખૈબર હિમાલયન રિસોર્ટ એન્ડ સ્પા' છે. આ એક ફાઇવ સ્ટાર પ્રૉપર્ટી છે, જેની આસપાસ બર્ફીલા પહાડો જ દેખાય છે. મૌની રૉયે હૉટલની પૂલ સાઇડથી પોતાની કેટલી તસવીરો કરી હતી, જેના બેકગ્રાઉન્ડમાં હૉટલની બહાર પીર જંગલ પહાડોનો નજારો જોવા મળ્યો જે બરફથી ઢંકાયેલો હતો.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફાઇવ સ્ટાર હૉટલમાં રોકાવવાનુ એક દિવસનુ ભાડુ લગભગ મેક્સિમસ 32,800 રૂપિયા છે. આ ઉપરાંત અહીં 24,700 અને 22,400 રૂપિયા પ્રતિ દિવસના ભાડાના હિસાબવાળા રૂમ પણ છે. હૉટલમાં ઇન્ટરનેશનલ કુઝીનની સાથે કાશ્મીરી કુઝીન પણ પીરસવામાં આવે છે, અને અહીં એક ટેરેસ રેસ્ટૉરન્ટ પણ છે.
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો--
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ
હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો
રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ
કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન