શોધખોળ કરો

Sakshi malik: એક્ટ્રેસ સાક્ષી મલિકે વ્હાઈટ આઉટફિટમાં બતાવ્યો હોટ અંદાજ, જુઓ વીડિયો

બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાના બોલ્ડ અને હોટ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં  ચર્ચામાં છે.

મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાના બોલ્ડ અને હોટ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં  ચર્ચામાં છે. હાલમાં  સાક્ષી મલિકે તેના ઈન્સ્ટાગ્રામ પર  વ્હાઈટ કલરના આઉટફિટમાં ખૂબ જ શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વ્હાઈટ સ્ટનિંગ લૂકમાં સાક્ષી મલિક કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. 

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

સાક્ષી મલિકનો આ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ચાહકો પણ તેના આ નવા લૂક પર ફિદા થઈ ગયા છે. સાક્ષીએ કાતિલ પોઝ આપી ચાહકોને દિવાના બનાવી દિધા છે. સાક્ષી મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. સાક્ષી મલિકની બિકિની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થાય છે. 

બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતી રહે છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો તેના આ નવા લૂક પર ફિદા થયા છે.  

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.  સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.  સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે.   

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Embed widget