Pics: એક્ટ્રેસ Sunny Leone બૉલ્ડ અવતાર, પોતાની મૂવી માટે કરાવ્યુ આવુ ફોટોશૂટ, જુઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની લિયૉની અનુરાગ કશ્યપની હૉરર કૉમેડી ફિલ્મ ઓહ માય ઘૉસ્ટમાં દેખાશે, આ પહેલા તેના હૉટ અવતારે ચર્ચા જગાવી છે.
![Pics: એક્ટ્રેસ Sunny Leone બૉલ્ડ અવતાર, પોતાની મૂવી માટે કરાવ્યુ આવુ ફોટોશૂટ, જુઓ actress sunny leone shares again her bold photoshoot pics on internet Pics: એક્ટ્રેસ Sunny Leone બૉલ્ડ અવતાર, પોતાની મૂવી માટે કરાવ્યુ આવુ ફોટોશૂટ, જુઓ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/19/ce66066535daaecbcec6ff08d2198f44166886249209077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sunny Leone Pics: બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની ફરી એકવાર પોતાના બૉલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે, આ વખતે તેને પોતાની અપકમિંગ મૂવી માટે ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. એક્ટ્રેસે ફેન્સને પોતાના અંદાજથી ક્લીન બોલ્ડ કરી દીધા છે. સની લિયૉની તેની આગામી હૉરર કૉમેડી ફિલ્મ ઓહ માય ઘૉસ્ટને લઇને ચર્ચામાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની લિયૉની અનુરાગ કશ્યપની હૉરર કૉમેડી ફિલ્મ ઓહ માય ઘૉસ્ટમાં દેખાશે, આ પહેલા તેના હૉટ અવતારે ચર્ચા જગાવી છે. હાલમાં એક્ટ્રેસ પોતાની ફિલ્મના પ્રમૉશનમા વ્યસ્ત છે. એક્ટ્રેસ આ પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ-ક્રોપ ટોપ સાથે જોરદાર પોઝ આપ્યો હતો.
View this post on Instagram
સની લિયૉનીએ એનિમલ પ્રિન્ટ ડ્રેસ ખૂબ જ પસંદ છે. એક્ટ્રેસે બૉલીવુડ ઉપરાંત સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. હવે તેની આગામી તમિલ ફિલ્મ 'ઓએમજી- ઓહ માય ઘોસ્ટ' ટૂંક સમયમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ હોરર કોમેડી ફિલ્મમાં સની રાણી માયાસેનાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં સનીનો લુક લોકોને પસંદ આવ્યો છે.
View this post on Instagram
જણાવી દઈએ કે 41 વર્ષની સની 3 બાળકોની માતા છે, પરંતુ તેની ફિટનેસ અને ખૂબસૂરત ડ્રેસિંગ સામે ઘણી હસીનાઓ ફેલ થઇ જાય છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)