Pics: ઉર્વશી રૌતેલાનો બૉલ્ડ અંદાજ, શોર્ટ ડ્રેસમાં સેક્સી કર્વ્સ બતાવતી તસવીરો વાયરલ
ઉર્વશી રૌતેલા પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાનો બેક પોઝ આપી રહી છે. આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં તે ખૂબ જ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
Urvashi Rautela Latest Viral Pics: બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હંમેશાથી પોતાના ફોટોઝ અને વીડિયોને લઇને ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ફેશનના મામલે હંમેશા અગ્રેસર રહે છે. હાલમાં એક્ટ્રેસ ફિલ્મોમાં ઓછી જોવા મળે છે, પરંતુ સોશ્યલ મીડિયા પર હરહંમેશ એક્ટિવ રહે છે, અહીં તેના કરોડો ફેન્સ છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરીને સનસની મચાવી દીધી છે. શોર્ટ ડ્રેસમાં સેક્સી કર્વ્ઝ બતાવીતી આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
ઉર્વશી રૌતેલા પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાનો બેક પોઝ આપી રહી છે. આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં તે ખૂબ જ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે ઈયરિંગ્સ પણ પહેરી છે. લુકની વાત કરીએ તો ઉર્વશી રૌતેલાએ ગ્લોસી મેકઅપ કર્યો છે અને હાઈ પોનીટેલ બનાવી છે. આ લુકમાં ઉર્વશી રૌતેલા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
View this post on Instagram
આ તસવીરોમાં એક્ટ્રેસ પોતાની બેક સાઇડને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કરી રહી છે. આ તસવીરો પર લાખો કૉમેન્ટ અને લાઇક મળી રહી છે. ફેન્સ ધડાધડ કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું- આગ લગાવી દીધી, જ્યારે બીજા યુઝરે લખ્યું હોટ પોઝ. ઘણા મોટા સેલેબ્સે પણ ફેન્સ સાથે કોમેન્ટ કરી છે.
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત