શોધખોળ કરો

Video: કેટલાક લોકોએ ટ્રેનના ડબ્બામાં આખલાને ચઢાવી દીધો, સીટ સાથે બાંધીને બોલ્યા- સાહિબગંજમાં ઉતારી દેજો

શું તમે ક્યારેય આખલાને ટ્રેનમાં મુસાફરી કરતા જોયો છે?  જો નહીં, તો તમે આ વીડિયો જોવો જેમાં આખલો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે.

શું તમે ક્યારેય આખલાને ટ્રેનમાં મુસાફરી કરતા જોયો છે?  જો નહીં, તો તમે આ વીડિયો જોવો જેમાં આખલો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો ઝારખંડનો છે જ્યાં કેટલાક લોકોએ આખલાને ટ્રેનમાં ચઢાવી દીધો હતો. એક રિપોર્ટ અનુસાર,  ઝારખંડના સાહિબગંજથી જમાલપુર (બિહાર) વચ્ચે ચાલતી EMU પેસેન્જર ટ્રેનમાં એક આખલો મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોએ જણાવ્યું કે મિર્ઝા ચોકી રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં 10-12 લોકોએ આખલાને ચઢાવી દીધો હતો અને તેઓએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને આખલાને સાહિબગંજમાં ઉતારી દેવા કહ્યુ હતું.

વાસ્તવમાં સાહિબગંજથી પેસેન્જર ટ્રેન રવાના થઇ રહી હતી. દરમિયાન મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન પર 10-12 લોકો આખલાને લઇને આવ્યા હતા અને તેને પેસેન્જર ટ્રેનાં બાંધી દીધો હતો. આ લોકો નશામાં ધૂત હતા.

મિર્ઝા ચોકી  આરપીએફ જવાન અને મિર્ઝા ચોકી વહીવટીતંત્રે ધ્યાન આપ્યું ન હતું. લોકો કહે છે કે કાયદો અને વ્યવસ્થાને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ફરી ન બને તે માટે વહીવટીતંત્રએ ખૂબ જ સતર્ક અને સજાગ રહેવાની જરૂર છે. લોકોનું કહેવું છે કે જો આખલો ગુસ્સે થયો હોત તો મોટી ઘટના બની શકી હોત.

CWG 2022: આઠમા દિવસે ભારત પર મેડલનો વરસાદ, ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા

Rathava Community : રાઠવા જાતિના દાખલાના વિવાદ મામલે સરકારે પરિપત્ર જાહેર કરી નિરાકરણ લાવ્યું, સમગ્ર રાઠવા સમાજમાં આનંદ

Lumpy Virus : અમદાવાદમાં પશુઓના પરિવહન-હેરફેર પર પ્રતિબંધ, ભંગ બદલ થશે કડક કાર્યવાહી

Mahesana : વિસનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી, ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતા બાળકીનું મોત થયું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget