શોધખોળ કરો

લૉકડાઉનમાં જ પરણેલી આ એક્ટ્રેસે બબાલ થતાં પોતાના પતિને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યો, જાણો વિગતે

ટ્વીટર પર જ્યારે વનિતાને પીટર સાથે છુટાછેડા લેવાયા વિના લગ્ન કરવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તે ભડકી ગઇ હતી

મુંબઇઃ બિગ બૉસ તામિલ-3ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રી વનિતા વિજયકુમાર થોડાક દિવસો પહેલા પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ અને ફિલ્મ મેકર પીટર પૉલની સાથે પરણી ગઇ હતી, બન્નેએ લૉકડાઉન દરમિયાન એક પ્રાઇવેટ ઇવેન્ટ કરીને લગ્ન કરી લીધા હતા. પરંતુ હવે ફરી એકવાર પોતાના રિલેશનને લઇને વનિતા અને પીટર લાઇમ લાઇટમાં આવી ગયા છે. ખરેખર, પીટરની પહેલી પત્ની એલિઝાબેથે આરોપ લગાવ્યો હતો કે પીટર અને તેના હજુ સુધી છુટાછેડા નથી થયા, એટલુ જ નહીં તેને એટલે સુધી આરોપ લગાવ્યો કે પીટર દારુડિયો છે, અને વનિતા પહેલા પણ કેટલીય છોકરીઓને જાળમાં ફસાવી ચૂક્યો છે. વળી, હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર જણાવવામાં આવી રહ્યુ છે કે વનિતા અને પીટર વચ્ચે પણ ઝઘડો થઇ ગયો છે. રિપોર્ટ અનુસાર કહેવાઇ રહ્યું છે કે ગોવામાં તાજેતરમાંજ પીટર અને વનિતાની વચ્ચે જબરદસ્ત લડાઇ અને મારામારી થઇ હતી, અને આ દરમિયાન પીટરે નશામાં આવીને પોતાની પત્ની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ.
રિપોર્ટ પ્રમાણે આ પછી વનિતાએ પીટરને માર માર્યો અને પછી તેને પોતાના ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો, જોકે, હજુ સુધી આના પર વનિતા તરફથી કોઇપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યુ. પરંતુ રવિન્દ્ર ચંદ્રશેખરને એક ક્રિપ્ટિક પૉસ્ટ દ્વારા આ વાત પર મહોર લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ટ્વીટર પર જ્યારે વનિતાને પીટર સાથે છુટાછેડા લેવાયા વિના લગ્ન કરવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તે ભડકી ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget