શોધખોળ કરો
Advertisement
ફેન્સે નતાશા ભાભી એવી બૂમો પાડતા, વરૂણે આવા અંદાજમાં ફેન્સને ટોક્યા, જુઓ વીડિયો
વેન્યૂની બહાર તેના ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ હતા. સાત ફેરા લીધા બાદ બહાર આવેલા વરૂણ નતાશા જોઈને પેપ્સ ભાભી ભાભી બૂમો પાડવા લાગ્યાં, આ સમયે વરૂણ થોડો પ્રેકટિકલ બની ગયો અને તેમણે ફેન્સને કંઇક આવી ટકોર કરી.
બોલિવૂડ: અભિનેતા વરૂણ ધવન તેમની બાળપણની મિત્ર ફેશન ડિઝાઇનર નતાશા સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ચૂક્યાં છે. લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે. લગ્ન બાદ ફેન્સ માટે બન્ને બહાર આવ્યા હતા અને આ સમયે ફેન્સ નતાશાને જોઇને ભાભી-ભાભી તેવી બૂમો પાડલા લાગ્યા હતા. ત્યારે તેમણે ક્યૂટ અંદાજમાં ધીરે બોલાવનું કહ્યું. વરૂણે જણાવ્યું કે, “ ધીરે બોલો નહિ તો નતાશા ડરી જશે”
તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકો છો કે, વરૂણ પેપ્સને કહે છે કે, “ધીરે બોલો બિચારી ડરી જશે” વરૂણના આવો અંદાજ જોઇને નતાશા હસી પડે છે. ફેન્સ આ વીડિયોને ખૂબ લાઇક્સ અને શેર કરી રહ્યાં છે.View this post on Instagram
નતાશા લાઇમ લાઇટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. નતાશા અન્ય સ્ટાર વાઇફ કરતા વધુ શરમાળ અને અલગ સ્વભાવની છે. નતાશાના આ સ્વભાવના કારણે નતાશા કેમરા સામે કમ્પફર્ટ ફીલ કરે તેવી કોશિશ વરૂણ હંમેશા કરતો રહે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement