શોધખોળ કરો

Drishyam 2 નું પોસ્ટર રીલીઝ,' મહાસત્સંગ' પરથી પડદો ઉડશે, ફિલ્મ રિલીઝની તારીખ જાહેર

અજય દેવગન ફિલ્મ દ્રશ્યમ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક ક્રાઈમ થ્રિલર હતી અને ખુબ જ હિટ થઈ હતી.

Drishyam 2: અજય દેવગન ફિલ્મ દ્રશ્યમ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક ક્રાઈમ થ્રિલર હતી અને ખુબ જ હિટ થઈ હતી. હવે અજય દેવગનની આ ફિલ્મનો બીજો ભાગ એટલે કે, દ્રશ્યમ 2 પણ રિલીઝ થવા જઈ રહ્યો છે. દ્રશ્યમ 2નો ફર્સ્ટ લૂક અજય દેવગને રિલીઝ કર્યો છે. દ્રશ્યમ 2 નો સત્તાવાર ફર્સ્ટ લૂક મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે.

18 નવેમ્બરે થિયટર્સમાં રિલીઝ થશે દ્રશ્મય 2

દ્રશ્યમ ફિલ્મમાં 2 અને 3 ઓક્ટોમ્બરે શુ થયું હતું તે વાર્તાને યાદ કરતાં અજય દેવગને દ્રશ્યમ 2નું પોસ્ટર શેર કર્યું છે. તેણે કહ્યું કે ફિલ્મનું ટીઝર આવતીકાલે રિલીઝ થશે. કેપ્શનમાં અજય દેવગને લખ્યું, 'યાદ છે 2 અને 3 ઓક્ટોબરે શું થયું હતું, નહીં? વિજય સાલગોંકર ફરી એક વખત પોતાના પરિવાર સાથે પરત ફર્યો છે. તમને જણાવી દઈએ કે, પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝની તારીખ પણ જાહેર કરવમાં આવી છે. જે મુજબ દ્રશ્મય 2 ફિલ્મ 18 નવેમ્બરે થિયટર્સમાં રિલીઝ થશે

Drishyam 2 નું પોસ્ટર રીલીઝ

અજય દેવગને શેર કરેલી આ તસવીરમાં શ્રિયા શરણ, અજય દેવગન, તેની બંને પુત્રીઓ જોવા મળી રહી છે. જોકે મેકર્સે હજુ સુધી કોઈનો ચહેરો બતાવ્યો નથી. મહત્વનું છે કે, એક દિવસ પહેલા જ અજયે દ્રશ્યમ ફિલ્મની વાર્તામાં દર્શાવવામાં આવેલા મહત્વના પુરાવાઓના ફોટો શેર કરીને દર્શકોને ફિલ્મની વાર્તા યાદ અપાવી હતી. આ ફિલ્મમાં તબ્બુ પણ લીડ રોલમાં છે.

View this post on Instagram
 
A post shared by Ajay Devgn (@ajaydevgn)

સાઉથની રિમેક હશે દ્રશ્યમ 2:

અજય દેવગનની દ્રશ્યમ વર્ષ 2015 માં રિલીઝ થઈ હતી જેનું નિર્દેશન નિશિકાંત કામતે કર્યું હતું. તેમાં અજય દેવગન, તબ્બુ, શ્રિયા શરણ, ઈશિતા દત્તા, રજત કપૂર અને મૃણાલ જાધવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ 2013ની મલયાલમ ફિલ્મની રિમેક હતી જેમાં સુપરસ્ટાર મોહનલાલ જોવા મળ્યો હતો. સાઉથની દ્રશ્યમ 2 પણ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. દ્રશ્યમ 2ની પણ ખુબ પ્રસંશા કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget