શોધખોળ કરો

ભારે સુરક્ષા વચ્ચે કેદારનાથ બાદ Akshay Kumar પહોંચ્યો બદ્રીનાથ ઘામ, ચાહકોને આ રીતે કર્યું અભિવાદન

Akshay Kumar In Badrinath Dham: અક્ષય કુમાર 28 મેના રોજ કડક સુરક્ષા વચ્ચે બદ્રીનાથ ધામ પહોંચ્યો હતો. તેણે મંદિરની બહાર પોતાના ચાહકોનું અભિવાદન પણ કર્યું હતું. હવે અક્ષયની તસવીરો વાયરલ થઈ રહી છે.

Akshay Kumar In Badrinath Dham: થોડા દિવસો પહેલા અક્ષય કુમાર કેદારનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અહીંથી તેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા. આ પછી રવિવારે અભિનેતાની બદ્રીનાથ મંદિરની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન અક્ષય તેના કપાળ પર ચંદનનો પેસ્ટ લગાવીને કડક સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેમની આસપાસ ઉચ્ચ સુરક્ષા દેખાઈ રહી છે. આ દરમિયાન તેણે મંદિરની બહાર ચાહકોનું અભિવાદન પણ કર્યું હતું.

View this post on Instagram
 
A post shared by Akshay kumar (@akshay_kumar_fan_page_)

અક્ષય કુમાર બદ્રીનાથ મંદિરે પહોંચ્યો 

અક્ષય કુમાર આ દિવસોમાં ધાર્મિક યાત્રા પર છે. આ દરમિયાન હવે બદ્રીનાથથી તેની કેટલીક તસવીરો સામે આવી છે. અક્ષય કુમાર 28 મેના રોજ ભગવાન બદ્રીનાથ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની આસપાસ ઘણી સુરક્ષા જોવા મળી હતી. આ દરમિયાન અક્ષય કુમાર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણે કાળું ટી-શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું. આ સાથે તેના ગળામાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળે છે. અક્ષયે પોતાના કપાળ પર ચંદનનું તિલક લગાવ્યું છે.

View this post on Instagram
 
A post shared by Akshay kumar (@akshay_kumar_fan_page_)

અક્ષય કુમારની તસવીરો વાયરલ થઈ રહી છે

હવે અક્ષયની કેદારનાથ અને બદ્રીનાથ યાત્રાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સ તેને આ લુકમાં જોવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Akshay kumar (@akshay_kumar_fan_page_)

અક્ષય કુમાર વર્ક ફ્રન્ટ

અક્ષયના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ થયા પછી પણ અક્ષય પાસે ઘણા પ્રોજેક્ટ છે. હાલમાં તે સોનાક્ષી સિંહા અને ટાઈગર શ્રોફ સાથે બડે મિયાં છોટે મિયાં પર કામ કરી રહ્યો છે. આ સિવાય તે ઓહ માય ગોડમાં પણ જોવા મળશે. સૂરરાય પોટ્રુની હિન્દી રિમેકમાં પણ અક્ષયના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં તે રાધિકા મદન સાથે જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

Embed widget