શોધખોળ કરો

Alia Bhatt : સ્કૂલના બાથરૂમમાં આલિયા કરતી હતી કંઈક આવું.. એક દિવસ પકડાઈ ગઈ અને...

આલિયા ભટ્ટનું નામ બોલીવુડની તે અભિનેત્રીઓમાં સામેલ છે. જેના વિશે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. આજે અમે તમને અભિનેત્રીની શાળા વિશે એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

Bollywood News: આલિયા ભટ્ટનું નામ બોલીવુડની તે અભિનેત્રીઓમાં સામેલ છે. જેના વિશે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. આજે અમે તમને અભિનેત્રીની શાળા વિશે એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

આલિયા ભટ્ટે ખૂબ જ નાની ઉંમરમાં સફળતાનું આ સ્થાન હાંસલ કર્યું છે. જ્યાં પહોંચવું દરેકની ક્ષમતામાં નથી. આજે અભિનેત્રી તેના શ્રેષ્ઠ અભિનયના આધારે કરોડો ચાહકોના દિલ પર રાજ કરે છે. આ જ કારણ છે કે તેના ફેન્સ આલિયાના જીવનના દરેક નાના-નાના પાસાઓને જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારે અભિનેત્રી પણ સમય સમય પર તેની જૂની વાતો દરેક સાથે શેર કરતી જોવા મળે છે.

થોડા સમય પહેલા આલિયા ભટ્ટે તેની સ્કૂલ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને સ્કૂલમાં ખૂબ મજા આવતી હતી. તે ખૂબ જ તોફાની પણ હતી. તેથી શિક્ષકો તેને સજા આપતા હતા. આ સાથે આલિયા ભટ્ટે એવો પણ ખુલાસો કર્યો હતો કે, તે સ્કૂલના બાથરૂમમાં એવું કામ કરતી હતી જેના કારણે શિક્ષકો તેને સજા આપતા હતા.

હકીકતમાં આલિયા સ્કૂલના બાથરૂમમાં જતી અને ઘણીવાર સૂઈ જતી. તેની આ આદતથી શિક્ષકો પણ ખૂબ નારાજ હતા. એકવાર તેણી સૂતી હોવાનું જણાયું, તેણીને આકરી સજા પણ કરવામાં આવી હતી.

Alia Bhatt : આલિયા ભટ્ટ ફરી એકવાર પ્રેગ્નેન્ટ? અભિનેત્રીએ પોતે જ આપ્યો સંકેત!!

બોલિવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના એપ્રિલ 2022માં લગ્ન થયા હતા. લગ્નના બે જ મહિના બાદ અભિનેત્રી આલિયાએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે. આલિયાએ તેની ગર્ભાવસ્થા બાદ નવેમ્બર 2022 માં અભિનેત્રીએ પુત્રી રાહા કપૂરને જન્મ આપ્યો હતો. 6 જાન્યુઆરી 2023ના રોજ રણબીર અને આલિયાની પુત્રી બે મહિનાની થઈ ગઈ છે અને દંપતીએ હજી સુધી પુત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. હવે આલિયાને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે.

અભિનેત્રી આલિયા ભટ્ટ ફરી પ્રેગ્નન્ટ છે કે કેમ? શું  અભિનેત્રી ડિલિવરીના બે મહિના બાદ ફરી એકવાર માતા બનવા જઈ રહી છે? આલિયાની નવી પોસ્ટથી ફેન્સને શંકા ગઈ છે અને ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે અભિનેત્રીએ પણ આ અંગે મૌન સેવી લીધું છે.

આલિયા ભટ્ટ આજકાલ તેના કામની સાથે સાથે તેની પુત્રીને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીની નાનકડી પરી રાહા કપૂર કેવી દેખાય છે, તે શું કરે છે અને તેની પસંદ-નાપસંદ શું છે, ચાહકો બધું જાણવા માંગે છે. પરંતુ શું ચાહકોનું ધ્યાન હવે રાહા કરતાં વધુ કોઈ અન્ય તરફ જઈ રહ્યું છે? શું આલિયા તેને ફરીથી સારા સમાચાર આપશે? આલિયાની દીકરીને નાની બહેન કે ભાઈ મળશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget