શોધખોળ કરો

Brahmastra: SS રાજામૌલીએ ફેન્સને આપી ખુશખબર, ચિરંજીવીના અવાજમાં આ દિવસે રિલીઝ થશે બ્રહ્માસ્ત્રનું ટ્રેલર

બ્રહ્માસ્ત્રમાં સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની મહત્વની ભૂમિકા હશે. વાત એમ છે કે, બ્રહ્માસ્ત્ર હિન્દી સહિત તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રીલીઝ થશે.

Brahmastra Trailer Release Date: અયાન મુખર્જીના (Ayan Mukerji) ડાયરેક્શનમાં બનેલી પૈન ઈન્ડિયા (Pan India) ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે લગ્ન બાદ આલિયા અને રણબીર પહેલી વખત આ ફિલ્મમાં એક સાથે દેખાશે. ફિલ્મને લઈને ફેન્સ ઘણા આતુર પણ છે. હવે ફિલ્મ સાથે જોડાયેલી મહત્વની જાણકારી આવી છે, જે મુજબ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર 15 જૂનના રોજ રીલીઝ કરવામાં આવશે.

મળતા અહેવાલ મુજબ, બ્રહ્માસ્ત્રમાં સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની મહત્વની ભૂમિકા હશે. વાત એમ છે કે, બ્રહ્માસ્ત્ર હિન્દી સહિત તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રીલીઝ થશે. બ્રહ્માસ્ત્રના તેલુગૂ વર્ઝન માટે ચિરંજીવી પોતાનો અવાજ આપ્યો છે. આ સમાચારને લઈ ચિરંજીવી પહેલાં જ ચર્ચામાં હતા પણ હવે આ સમાચારને સત્તાવાર મહોર મારવામાં આવી છે.

View this post on Instagram
 
A post shared by SS Rajamouli (@ssrajamouli)

સોશિયલ મીડિયા પર ડાયરેક્ટર એસએસ રાજામૌલીની પોસ્ટ દ્વારા આ સમાચાર આપવામાં આવ્યા છે. રાજામૌલીની પોસ્ટ મુજબ 15 જૂનના રોજ ચિરંજીવીની અવાજમાં બ્રહ્માસ્ત્રનું તેલુગૂ ટ્રેલર રીલીઝ કરવામાં આવશે. આ સિવાય કરણ જોહરે પણ ટ્વીટ કર્યું છે.

કરણ જોહરે એક ટીઝર શેર કરતાં લખ્યું કે, 'ટીમ બ્રહ્માસ્ત્રમાં આપનું સ્વાગત છે ચિરંજીવી સર. હું ખુબ આભારી અને સન્માનિત અનુભવી રહ્યો છું કે તમે બ્રહ્માસ્ત્રના તેલુગૂ વર્જનને તમારો અવાજ આપ્યો છે. તમારી પ્રતિભા અને ભવ્યતા આ પરિવારને મજબૂત બનાવવા માટે તમારો આભાર.'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget