શોધખોળ કરો

Amitabh Bachchanના 80મા જન્મદિવસ પર 'જલસા' બહાર એકઠા થયા ફેન્સ, મોડી રાત્રે બિગ બીએ તમામને આપી મોટી સરપ્રાઇઝ

છેલ્લા પાંચ દાયકાથી પોતાની ફિલ્મોથી દિલ પર રાજ કરી રહેલા અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થઈ ગયા છે.

Amitabh Bachchan Birthday: છેલ્લા પાંચ દાયકાથી પોતાની ફિલ્મોથી દિલ પર રાજ કરી રહેલા અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિગ બીએ પણ તેમના ચાહકોને એક એવું સરપ્રાઈઝ આપ્યું જેની કદાચ તેમને અપેક્ષા પણ નહીં હોય.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

અમિતાભ બચ્ચન તેમના જન્મદિવસ પર તેમના ચાહકોને મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હિન્દી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસના ખાસ અવસર પર તેમના જુહુના બંગલા જલસાની બહાર ચાહકોની ભીડ ઉમટી હતી. તમામ ફેન્સ પોતાના ફેવરિટ સ્ટારને અભિનંદન આપવા પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં બિગ બીએ તેમને નિરાશ કર્યા નહોતા. અમિતાભ બચ્ચન બંગલા બહાર આવ્યા હતા અને ચાહકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

બિગ બી ચાહકોને મળ્યા હતા

અમિતાભ બચ્ચન પોતાના તમામ ચાહકોને મળવા બંગલામાંથી બહાર આવ્યા કે તરત જ ત્યાં એકઠા થયેલા તેમના તમામ ચાહકોની ખુશીની કોઈ સીમા રહી નહોતી. દરેકે પોતપોતાની શૈલીમાં તેમને 80મા જન્મદિવસની ખૂબ જ ઉત્સાહ સાથે શુભેચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચને પણ પોતાના ચાહકોનો એટલી જ હૂંફ સાથે આભાર માન્યો હતો. આ પ્રસંગે ચાહકોએ તેમના બંગલાની બહાર જન્મદિવસની કેક પણ કાપી હતી.

દીકરી શ્વેતા પણ કેમેરામાં કેદ થઈ ગઈ

અમિતાભ પોતાના ચાહકોને મળવા થોડીવાર માટે બંગલામાંથી બહાર આવ્યા ત્યારે તેમની સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી, જે તેમના પિતાને જન્મદિવસની શુભેચ્છા આપવા આવેલા ચાહકોની ભીડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અમિતાભ અને શ્વેતા ઉપરાંત આ પ્રસંગે બિગ બીની પૌત્રી નવ્યા નવેલી પણ જોવા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી

‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે કરો આ તૈયારી, નહીં તો અટકી જશે અરજી

ભારત-પાકિસ્તાન મેચમાં હાઈ વોલ્ટેજ ડ્રામા, રિલે કેચથી લઈને ત્રીજા અમ્પાયરથી થયું 'બ્લંડર'

Most Ducks In IPL: IPLમાં સૌથી વધુ ‘ડક’ પર આઉટ થનાર ખેલાડી, આ દિગ્ગજો પણ લિસ્ટમાં સામેલ

750 સિબિલ સ્કોર હોવા પર પણ થઈ રહી છે લોન રિજેક્ટ? જાણો શું કહે છે RBI

Embed widget