શોધખોળ કરો

Arbaaz Khanને સલીમ ખાનના હેલન સાથેના સંબંધો વિશે કર્યો ખુલાસો, કહી આ વાત

Arbaaz Khan: તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં અરબાઝ ખાને હેલન સાથેના તેના પિતાના સંબંધોને ભાવનાત્મક અકસ્માત ગણાવ્યો હતો, અને પરિવારને સાથે રાખવા માટે તેના પિતા સલીમ ખાનને પણ સંપૂર્ણ શ્રેય આપ્યો હતો.

Arbaaz Khan On Step Mom Helen: બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન આ દિવસોમાં તેના ચેટ શો 'ધ ઈન્વિન્સીબલ્સ'થી ચર્ચામાં છે. અરબાઝે હાલમાં જ તેના શોમાં તેની સાવકી મમ્મી હેલનને હોસ્ટ કરી હતી. આ દરમિયાન હેલને તેની ફિલ્મી કરિયરથી લઈને સલીમ ખાન સાથેના સંબંધો અને તેના અંગત જીવન સુધીના ઘણા ખુલાસા કર્યા. અરબાઝ ખાને તેના નવા ઈન્ટરવ્યુમાં હેલન સાથેના તેના સમીકરણ વિશે વાત કરી, જેને સમયની સાથે વધારવામાં ઘણા વર્ષો લાગ્યા. આ દરમિયાન અરબાઝે પરિવારને એકત્ર કરવામાં મદદ કરવાનો શ્રેય તેના પિતાને આપ્યો.

આ સંબંધ એક ભાવનાત્મક અકસ્માત હતો

એક ઈન્ટરવ્યુમાં અરબાઝે કહ્યું, "તે મુશ્કેલ હતું, ખાસ કરીને મારી માતા માટે. અમે બધા ત્યારે ખૂબ જ નાના હતા. જો કે, અમે નોંધ્યું કે મારા પિતાએ ક્યારેય અમારી અવગણના કરી ન હતી અથવા એમને કંઈપણ નકાર્યું ન હતું. વંચિત રાખ્યા ના હતા. તેમજ તેઓએ ( સલીમ ખાને) મારા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ સંબંધ મારા માટે એક ભાવનાત્મક અકસ્માત હતો. સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે તે તેઓ માટે નાની વાત ન હતી, તેઓએ તેને સંપૂર્ણ ગૌરવ આપ્યું અને તેને પોતાનું જીવન બનાવ્યું. તેઓએ વધુમાં કહ્યું કે માત્ર એક જ પરિબળ નથી જેણે તેને પરિવારમાં સમસ્યાઓ દૂર કરવામાં અને તેને ઠીક કરવામાં મદદ કરી. તેણે કહ્યું કે વ્યક્તિએ પરિસ્થિતિને ધ્યાનમાં લેવાની જરૂર છે અને તે સમયે તેના પિતા અને માતાએ પોતાની પસંદગી કરી હતી.

View this post on Instagram
 
A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial)

બે પત્નીઓ રાખવી સહેલી નથી

અરબાઝે કહ્યું, "એ કહેવું સરળ નથી કે આ વસ્તુઓ સામાન્ય છે અને તે કામ કરશે.ફક્ત એટલા માટે એવો પરિવાર સાથે આવી શકે છે. તેનો મતલબ એ નથી કે તેને બીજાઓ દ્વારા ફરીથી કરવામાં આવે. બે પત્નીઓ હોવી આસાન નથી જે બાળકોને સ્વીકારીને જીવે. તે એક ખૂબ જ જટિલ વાત છે. અને તેનો અંદાજો લગાવવો મુશ્કેલ  છે. કેવી રીતે અને કેમ આ વસ્તુઓ કામ કરી ગઈ. પરંતુ તે બાદ મને લાગે છે કે પ્રામાણિકતાએ અમારા માટે વસ્તુઓ થોડી સરળ બનાવી."

પરિવારને સાથે રાખવાનો શ્રેય પિતાને આપવામાં આવ્યો

અરબાઝે વધુમાં ઉમેર્યું હતું કે તેના પિતાએ બધાને એક સુખી કુટુંબ તરીકે એકસાથે રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને કેવી રીતે સલમાન અને સોહેલે તેની માતા સાથે મળીને તેની સાથે ઊભા રહેવાનું નક્કી કર્યું. "તે સમય જતાં કુદરતી રીતે થયું," અરબાઝે કહ્યું, જેણે દરેકને એક સાથે રાખવાનો આધારસ્તંભ હોવાનો શ્રેય તેના પિતાને આપ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget