શોધખોળ કરો

અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર(Arjun kapoor )ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અભિનેતા તેની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'ના સેટ પર ઘાયલ થયો છે.

Arjun Kapoor Injured: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર(Arjun kapoor )ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અભિનેતા તેની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'ના સેટ પર ઘાયલ થયો છે. અભિનેતાની સાથે સેટ પરના અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, અભિનેતા ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'ના ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેની સાથે આ દુર્ધટના બની હતી. બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂરની સાથે તેમની ફિલ્મના સેટ પર અન્ય ઘણા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે.  અચાનક સેટની છત પડી ગઈ અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

અર્જુન કપૂર શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો

બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, રોયલ પામ્સના ઈમ્પીરિયલ પેલેસમાં અર્જુન કપૂરની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. અહીં અભિનેતા એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ અચાનક સેટની છત પડી ગઈ અને તેના કારણે કલાકારો ઘાયલ થયા. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં અર્જુન કપૂરની સાથે અભિનેતા-ફિલ્મ નિર્માતા જેકી ભગનાની અને નિર્દેશક મુદસ્સર અઝીઝ પણ ઘાયલ થયા છે.

અભિનેતા સહિત અનેક લોકો ઘાયલ થયા છે

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના કર્મચારી અશોક દુબેએ આ ઘટના પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'જ્યારે ગીત શૂટ થઈ રહ્યું હતું, ત્યારે તેના બાસને કારણે સેટ પણ ધ્રૂજવા લાગ્યો હતો. તેની અસર છત પર પણ પડી અને તે અચાનક પડી ગઈ. અકસ્માતમાં અશોક દુબેને પણ માથા અને હાથમાં ઈજા થઈ હતી. અર્જુન અને જેકી પણ ઘાયલ છે.

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

'મેરે હસબન્ડ કી બીવી' ક્યારે રિલીઝ થશે?

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. બંનેના લવ ટ્રાયંગલની આ ફિલ્મ વર્ષ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.  

સૈફ અલી ખાન પર હુમલા બાદ આરોપીના નવા CCTV આવ્યા સામે, મોબાઈલ સ્ટોરમાં હેડફોન ખરીદતો જોવા મળ્યો  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget