શોધખોળ કરો

Arjun Kapoorએ જાહ્નવી કપૂર ગણાવી ‘ઇનસિક્યોર’ મલાઇકા માટે કહ્યું- ‘અમે એકબીજાની લાઇફમાં સારી રીતે ફિટ’

Arjun Kapoor: અર્જુન કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની બહેન જાહ્નવી કપૂર અને લેડી લવ મલાઈકા વિશે વાત કરી હતી. જાહ્નવીને ઇનસિક્યોર ગણાવી તો તેણે મલાઈકાને તેની ખુશીનું કારણ જણાવ્યું.

Arjun Kapoor On Janhvi and Malaika:  બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની ફિલ્મ 'કુત્તે' તાજેતરમાં રિલીઝ થઈ છે. જોકે ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી અને ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર હાંફી રહી છે. આ બધાની વચ્ચે 'કુત્તે' એક્ટર અર્જુને એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની સાવકી બહેન અને અભિનેત્રી જાહ્નવી કપૂરની અસુરક્ષા વિશે વાત કરી. આ સાથે અર્જુને મલાઈકા અરોરા સાથેના તેના "અનોખા" કનેક્શનની પણ ચર્ચા કરી અને તેમના સંબંધોને ખાસ ગણાવ્યા હતા.

જાહ્નવી કપૂર પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરતી નથી

સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે જાહ્નવી કપૂર વિશે કહ્યું હતું કે, "તે કામની ભૂખી છે. તે અસુરક્ષિત છે. તે નર્વસ છે અને તેની ક્ષમતામાં વિશ્વાસ નથી કરતી. તે એ હકીકતથી ખૂબ જ કમ્ફર્ટેબલ છે કે તે કોની પુત્રી છે અને તે જરૂરી પણ છે. તેની પસંદગી ખૂબ જ રસપ્રદ છે કારણ કે મને લાગે છે કે તે એવા સમયે આવી છે જ્યાં તમારે નિર્ભય રહેવું પડશે. તે તકો લેવા તૈયાર છે."

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઉજ્જવળ છે

જાહ્નવી કપૂર વિશે અર્જુન કપૂર વધુમાં કહે છે કે અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઘણું સારું છે કારણ કે તે પ્રયોગ કરવામાં ડરતી નથી. તેણે કહ્યું, "તે જોખમ લઈ રહી છે અને આગળ વધી રહી છે, મને લાગે છે કે તેનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે. અમે બંને ઘણી વાતો કરીએ છીએ. અમે જૂની હિન્દી ફિલ્મોથી લઈને તે કેવા પ્રકારની ફિલ્મ કરવા માંગે છે તે વિશે વાત કરીએ છીએ."અમે દરેક બાબતે ચર્ચા કરીએ છીએ. કામ વિશે ચર્ચા કરવામાં અમારી બંને વચ્ચે એક અલગ જ કનેક્શન છે.  

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

મલાઈકાના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને જાગી શકું છું

ઈન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. અભિનેતાએ કહ્યું, "એવું પાર્ટનર હોવું જે તમને સિક્યોર અને જમીન સાથે જોડાયેલા રાખે જે તમારી ડેયલી મુવમેન્ટ અને વિચારોમાં જોવા મળે. તેણે હકીકતમાં મને તેની પોતાની વ્યક્તિ બનવા દીધી છે. અમે બંને એકબીજાની લાઈફમાં સારી રીતે ફિટ થઈએ છીએ. અર્જુને વધુમાં કહ્યું કે ભલે સમાજ રીતે અમારો યુનિક સંબંધ હોય પરંતુ એ વાત વધુ મહત્વની છે કે તેના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને ઉઠી પણ શકું છું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget