શોધખોળ કરો

બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મો પર આ એક્ટર ભડક્યો, જાણો શું કહીને કાઢ્યો ગુસ્સો

બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મોને લઇને કહ્યું કે, મે હંમેશા એવી ફિલ્મોને પસંદ કરવાની કોશિશ કરી છે, જે કોઇ સંદર્ભ બિન્દુ નથી, અને મે એવુ જાણી જોઇને કર્યુ છે. મે એવી ફિલ્મો આપી છે જે લોકો અને સમાજના વલણમાં બદલાવ લાવવા માટે પ્રભાવ પાડે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા લાગી છે, નેપૉટિઝ્મ અને સ્ટાર કિડ્સની સાથે સાથે હવે ફાલતુ ફિલ્મી ટૉપિક પર ચર્ચાઓ થવા લાગી છે. બૉલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાનુ માનવુ છે કે બૉલીવુડે એવા મુદ્દાઓને ટાર્ગેટ કરવા જોઇએ જે સમાજ અને દેશ માટે ખુબ જરૂરી છે. જે ભારતની વિવિધતાને પ્રોત્સાહિત કરે. બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મોને લઇને કહ્યું કે, મે હંમેશા એવી ફિલ્મોને પસંદ કરવાની કોશિશ કરી છે, જે કોઇ સંદર્ભ બિન્દુ નથી, અને મે એવુ જાણી જોઇને કર્યુ છે. મે એવી ફિલ્મો આપી છે જે લોકો અને સમાજના વલણમાં બદલાવ લાવવા માટે પ્રભાવ પાડે. બૉલીવુડમાં વિતાવેલા આઠ વર્ષોમાં આયુષ્યમાન ખુરાનાએ પહેલી ફિલ્મ વિક્કી ડૉનરમાં એક સ્પર્મ ડૉનરની ભૂમિકા નિભાવી બતી. ત્યારબાદ શુભ મંગલ સાવધાનમાં એક શારીરિત દોષ વાળા વ્યક્તિનો રૉલ કર્યો હતો. આર્ટિકલ 15માં એક મજબૂત નેતૃત્વવાળા પોલીસ અધિકારી અને શુભ મંગલ જ્યાદા સાવધાનામં સમલૈંગિક પ્રેમીનો રૉલ કર્યો હતો. દમ લગા કે હૈઇશા અને બાલા શરીરના આકાર પ્રકારથી બનેલી શાનદાર ફિલ્મો છે. બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મો પર આ એક્ટર ભડક્યો, જાણો શું કહીને કાઢ્યો ગુસ્સો તે કહે છે કે તથાકથિત વર્જિત વિષયોને કદાજ જ અમારા ઉદ્યોગો પકડ્યો હતો કેમકે આપણે બધા આવા બધા મુદ્દાઓ પર જાણી જોઇને બોલવામાં હિચકિચાટ અનુભવીએ છીએ. આયુ્ષ્યમાનનુ કહેવુ છેકે સમાજ અને બૉલીવુડ આવા મુદ્દાઓ પર વધારે પડતુ જોર આપે. આયુષ્યમાને કહ્યું કે, આપણે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વધારે ખુલીને વાત કરવી જોઇએ. જો આવા મુ્દ્દાઓ પર આપણે ખુલીને સામે આવીશુ તો વધારે વિકસીત થઇશું. આપણએ સકારાત્મક બદલાવ લાવી શકીશુ. બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મો પર આ એક્ટર ભડક્યો, જાણો શું કહીને કાઢ્યો ગુસ્સો

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget