શોધખોળ કરો

BB OTT2: પૂજા ભટ્ટે આલિયા સિદ્દીકી પર કર્યો વાર, કહ્યું- 'વિક્ટિમ કાર્ડ રમવાનું બંધ કર', મારા પણ તૂટયા છે લગ્ન

BB OTT2:  બિગ બોસ ઓટીટી 2 માં, પૂજા ભટ્ટ અને નવાઝુદ્દીનની અલગ થયેલી પત્ની આલિયા સિદ્દીકી વચ્ચે ઘણી લડાઈઓ થઈ રહી છે. નોમિનેશન દરમિયાન પણ બંનેએ એકબીજા પર ઘણા આરોપ લગાવ્યા હતા.

BB OTT2: Bigg Boss OTT ની સીઝન 2 ફૂલ એન્ટરટાઇમેન્ટનો ડોઝ આપી રહી છે. શોમાં દરરોજ કોઈ ને કોઈ ડ્રામા જોવા મળી રહ્યો છે. ત્યારે ઘરમાં હાજર સ્પર્ધકો વચ્ચે ઘણી લડાઈ થઈ રહી છે. હાલમાં બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ અને નવાઝુદ્દીન સિદ્દીકીની અલગ થયેલી પત્ની આલિયા સિદ્દીકી વચ્ચે બીબી હાઉસમાં ખૂબ જ તણાવ ચાલી રહ્યો છે. બંને એકબીજા પર ઉગ્ર કમેન્ટ્સ કરતા જોવા મળે છે. લેટેસ્ટ એપિસોડમાં પણ પૂજા અને આલિયા એકબીજાની સામસામે આવી ગયા હતા. જે બાદ પૂજા ગુસ્સામાં આલિયાને વિકટીમ કાર્ડ રમવાનું બંધ કરવા કહે છે.

પૂજા ભટ્ટ અને આલિયા સિદ્દીકી મુશ્કેલીમાં

નવા એપિસોડમાં આલિયા ઘરના અન્ય સ્પર્ધકોને પૂજાના ડોમિનેટિગ નેચર વિશે વાત કરતી જોવા મળે છે. તે કહે છે કે પૂજા ભટ્ટની ગુડ બુક્સમાં રહેવા માટે તેના ઓર્ડર નહી માને. નોમિનેશન દરમિયાન આલિયા અને પૂજા વચ્ચે જોરદાર ઝગડો થયો હતો. પૂજા ભટ્ટે નોમિનેશનમાં આલિયા સિદ્દિકીનું નામ લેતી જોઈ શકાય છે અને નવાઝ સાથેના છૂટાછેડા વિશે સતત વાત કરવા બદલ આલિયાને વિકટીમ કાર્ડ છોડી દેવાની સલાહ પણ આપી છે.

પૂજા ભટ્ટે નોમિનેશનમાં આલિયા સિદ્દીકીને નિશાન બનાવી

નોમિનેશન માટે આલિયા સિદ્દીકીનું નામ લેતા પૂજા ભટ્ટ કહે છે, “હું છેલ્લા એક અઠવાડિયામાં આલિયા સિદ્દીકીના વ્યક્તિત્વ વિશે ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગઈ છું અને હું તેને સમજી શકતી નથી. છેલ્લા 24 કલાકમાં મેં તેની એક બાજુ જોઈ જે ખૂબ જ ડરામણી હતી. જિયા, બબીકા જેવા બાળકો એકબીજા સાથે લડતા રહેશે અને ગઈકાલે રાત્રે આલિયા તે લડાઈને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે બબીકાના જન્મદિવસની કેકનો મોટો ટુકડો ખાતા અચકાઈ નહોતી ..જ્યારે તમે કોઈને ખૂબ જ નાપસંદ કરો છો, તો તેમને ખૂબ નફરત કરો છો અને તો પછી તમે જેની બુરાઈ કરો છો તેના જ જન્મદિવસ પર કેકનો ટુકડો આટલી ખુશીથી ખાઓ છો.

પૂજા આલિયાને વિકટીમ કાર્ડ છોડી દેવાની સલાહ આપે છે

પૂજા આગળ કહે છે કે આપણા વ્યક્તિત્વ વિશેની આ નાની બાબતો જીવનમાં આપણા વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જાય છે, મોટી વસ્તુઓ નહીં... આપણે જે કરીએ છીએ તે છીએ, આપણે જે કહીએ છીએ તે નથી. હું તમને એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું, મારા લગ્ન પણ તૂટી ગયા છે, આ પહેલા પણ ઘણી સ્ત્રીઓ તૂટી ચૂકી છે અને કમનસીબે ભવિષ્યમાં પણ ઘણી બધી હશે, પરંતુ લોકો વિકટીમ કાર્ડ જોઈને થાકી જાય છે. મને લાગે છે કે જો તમે પીડિત કાર્ડ છોડો છો, તો તમે જીવનમાં ખૂબ આગળ વધશો."

આલિયાએ પૂજા પર બધાને કંટ્રોલ કરવાનો આરોપ લગાવ્યો છે

આલિયા નામાંકનમાં પૂજા ભટ્ટનું નામ પણ લે છે અને કહે છે કે 90ના દાયકાની અભિનેત્રી બબિકાને સપોર્ટ કરીને નકારાત્મકતાને પ્રોત્સાહન આપી રહી છે અને તેના કારણે ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે તે દરેકને નિયંત્રિત કરવા અને ઘર પર પ્રભુત્વ રાખવાનું પસંદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget