શોધખોળ કરો

Janhvi: 'ફ્રિઝર કે બાહર સીધા આપકે દિલમે.....', નવા લૂકમાં એક્ટ્રેસે શેર કર્યા લેટેસ્ટ ફોટોઝ, જુઓ.....

જ્હાન્વી કપૂરે જે તસવીરો શેર કરી છે, તેમાં તે એકદમ હૉટ અને સુંદર લાગી રહી છે. તેને આ તસવીરોમાં સલવાર સૂટ પહેરેલુ છે અને લૂક એકદમ બ્યૂટીફૂલ લાગી રહ્યો છે.

Janhvi Kapoor Latest Pics: બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મના કારણે ચર્ચામા છે, જોકે, આ બધાની વચ્ચે તે પોતાના નવા ફોટોશૂટના કારણે પણ ફેન્સના દિલ જીતી રહી છે. એક્ટ્રેસે મિલી ફિલ્મના ટ્રેલર રિલીઝના ઠીક બાદ કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આગામી સમયમાં ફિલ્મ મિલીમાં દેખાશે. શનિવારે મિલીનુ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે, આ પછી તેના નવા ફોટોશૂટે ચર્ચા જગાવી છે. 

જ્હાન્વી કપૂરે જે તસવીરો શેર કરી છે, તેમાં તે એકદમ હૉટ અને સુંદર લાગી રહી છે. તેને આ તસવીરોમાં સલવાર સૂટ પહેરેલુ છે અને લૂક એકદમ બ્યૂટીફૂલ લાગી રહ્યો છે.

આ તસવીરો શેર કરતાં યુવા એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે લખ્યું- ફ્રિઝરની બહાર એક છોકરીને તસવીરો અને તમારા દિલમાં.... 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

ખાસ વાત છે કે, આ કેપ્શન લખવા પાછળ તેની ફિલ્મ મિલી છે. કેમ કે ફિલ્મ મિલીના ટ્રેલરમાં એક્ટ્રેસને ફ્રિઝરમાં ફંસાયેલી બતાવવામાં આવી છે. જોકે, આ તસવીરોમાં જ્હાન્વી કપૂર સુંદર અને બૉલ્ડ દેખાઇ રહી છે, તેના લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે. બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર ‘મિલી’ નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, અને તેનુ સપનુ છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનુ સાચુ પણ થવાનુ  છે. ત્યારે તે પોતાની ઓફિસના ફ્રિઝર રૂમમાં ફંસાઇ જાય છે, જેનુ ટેમ્પરેચર માઇનસમાં છે. 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

બૉલીવુડ હંગામાના એક રિપોર્ટનુ માનીએ તો ટ્રૉલર લૉન્ચ વિશે વાત કરતાં જ્હાન્વી કપૂરો પોતાની ભૂમિકાને પોતાની ક કેરિયરની સૌથી મોટુ પડકારરૂપ પાત્ર ગણાવ્યુ છે.  

તેને કહ્યું - મિલી મારા કેરિયરની સૌથી પડકારરૂપ ભૂમિકાઓમાંની એક છે, અને હું આને લઇને ખુબ ઉત્સાહિત છું. હું માથુકુટ્ટી સરની આભારી છું, જેને પડદા પર મારી પાસે આટલુ સારુ પ્રદર્શન કરાવ્યુ. અમે માઇનસ 10 ડિગ્રીમાં શૂટિંગ કર્યુ અને બિમાર પડી ગઇ, પરંતુ આ બધુ ખુબ સંતોષજનક હતુ, હું માત્ર મારા માતા-પિતાને પ્રાઉડ કરાવવા માંગુ છું. ‘મિલી’ (Mili) 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ જ્હાન્વી (Janhvi Kapoor)ના અપૉઝિટ સની કૌશલ (Sunny Kaushal) છે. આ ફિલ્મનુ નિર્દેશન માથાકુટ્ટી જેવિયર (Mathukutty Xavier) કરી રહ્યાં છે. વળી, જ્હાન્વીના પિતા બોની કપૂર (Boney Kapoor) આ ફિલ્મના નિર્માતા છે. ઉલ્લેખનીય છે કે, આ બોની કપૂર દ્વારા પ્રૉડ્યૂસ્ડ પહેલી ફિલ્મ છે જેમાં જ્હાન્વી કપૂર દેખાશે. 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget