શોધખોળ કરો
Advertisement
જાણીતી અભિનેત્રીની એકાએક તબિયત લથડતા પતિ ગભરાયો, બોલ્યો- 24 કલાકમાં બીજીવાર હૉસ્પીટલમાં......
ભોજપુરી એક્ટ્રેસ સંભાવના સેઠ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાના ફેન્સ માટે વીડિયો બ્લૉગ બનાવે છે. આ માટે જ તેના પતિ અવિનાશ દ્વિવેદીએ સોશ્યલ મીડિયા મારફતે સંભાવનાની તબિયતની ખબર આપી છે
મુંબઇઃ લૉકડાઉનમાં જાણીતી અભિનેત્રી અને બિગબૉસની એક્સ કન્ટેસ્ટન્ટ સંભાવના સેઠની તબિયત અચાનક બગડી ગઇ છે. જેના કારણે એક્ટ્રેસને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. સંભાવના સેઠના પતિએ આ વાતની જાણકારી આપી છે કે છેલ્લા 24 કલાકની અંદર બીજીવાર અભિનેત્રીને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે.
એક રાત પહેલા જ અભિનેત્રીની તબિયત બગડવાના કારણે તેને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. સવારે પાંચ વાગ ડૉક્ટરોએ તેમને છુટ્ટી આપી દીધી છે, જેના કારણે તેને ફરીથી હૉસ્પીટલમાં ભરતી કરાવવા પડી છે. સંભાવનાના ફેન્સ તેને જલ્દી ઠીક થવાની દુઆઓ માંગી રહ્યાં છે.
ભોજપુરી એક્ટ્રેસ સંભાવના સેઠ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાના ફેન્સ માટે વીડિયો બ્લૉગ બનાવે છે. આ માટે જ તેના પતિ અવિનાશ દ્વિવેદીએ સોશ્યલ મીડિયા મારફતે સંભાવનાની તબિયતની ખબર આપી છે.
અવિનાશ દ્વિવેદીની આ પૉસ્ટ પર કામ્યા પંજાબી, સોનાલી રાઉત, સબ્યાસાચી સહિતના સેલેબ્સે જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement