શોધખોળ કરો

સુશાંત મૃત્યુ કેસમાં રિયા પર કેસ નોંધાવવાનું આ છે અસલી કારણ, આમની દખલગીરી બાદ ફાઇલ થઇ FIR

એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર કેકે સિંહ અને પરિવાર દ્વારા સીએમ નીતિશ કુમારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો,ત્યારબાદ આ મામલાને લીલી ઝંડી મળી છે. સીએમ ઓફિસમાંથી મળેલી લીલી ઝંડી બાદ જ ખાસ પરિસ્થિતિઓમાં બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી છે

પટનાઃ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને એકબાજુ આરોપોનો સિલસિલો યથાવત છે, ત્યારે આમાં બીજા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં બિહાર સરકારની મોટી દખલગીરી બાદ કેસ નોંધાયો છે. સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા જે એફઆઇઆર નોંધાવવામાં આવી છે, તે સીએમ ઓફિસની દખલ બાદ થઇ છે. એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર કેકે સિંહ અને પરિવાર દ્વારા સીએમ નીતિશ કુમારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો,ત્યારબાદ આ મામલાને લીલી ઝંડી મળી છે. સીએમ ઓફિસમાંથી મળેલી લીલી ઝંડી બાદ જ ખાસ પરિસ્થિતિઓમાં બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. ખરેખરમાં, કાયદેસર રીતે એફઆઇઆર ત્યાં જ નોંધવામાં આવે છે, જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનો કે ઘટના ઘટી હોય. આવામાં સુશાંત આત્મહત્યા કેસ મુંબઇના બ્રાંદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. પરંતુ હવે ખાસ પરિસ્થિતિઓનો હવાલો આપતા સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા બિહારમાં આ મામલાને લઇને કેસ નોંધાવવામાં આવ્યો છે. સુશાંત મૃત્યુ કેસમાં રિયા પર કેસ નોંધાવવાનું આ છે અસલી કારણ, આમની દખલગીરી બાદ ફાઇલ થઇ FIR કેકે સિંહે 25 જુલાઇએ બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં તેમને રિયા ચક્રવર્તી સહિત આખા પરિવાર પર આરોપો લગાવ્યા છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત બ્રાંદ્રા વાળા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ સતત આ કેસમાં સીબીઆઇ તપાસની માંગ ઉઠી રહી છે. સુશાંત મૃત્યુ કેસમાં રિયા પર કેસ નોંધાવવાનું આ છે અસલી કારણ, આમની દખલગીરી બાદ ફાઇલ થઇ FIR

ટોપ સ્ટોરી

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
Embed widget