શોધખોળ કરો

Sonam Kapoor Troll : સોનમના ચપ્પલની એક તસવીર વાયરલ થયા લોકોએ રીતસરનો ઉધડો જ લઈ લીધો

તાજેતરમાં સોનમ તેના યોગા ક્લાસ માટે પહોંચી હતી જ્યાં તેના આવા જ એક ફોટોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી.

Sonam Kapoor Trolled: બોલિવુડની અભિનેત્રીઓ તેમની વૈભવી લાઈફસ્ટાઈલ માટે જાણિતી છે. પરંતુ તાજેતરમાં જ માતા બનેલી અને હાલ જ કામ પર પાછી ફરનારી અભિનેત્રી સોનમ કપૂર ચર્ચાનો વિષય બની છે. મધરહુડ વચ્ચે સોનમ એરપોર્ટ પર ફેશનને કારણે ઘણી વખત લાઇમલાઇટમાં આવી ચુકી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ સતત નવા ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન સોનમની એક તસવીરે હંગામો મચાવ્યો છે જેના કારણે સોનમ કપૂર ટ્રોલ થઈ રહી છે.

તસવીર વાયરલ થતા જ સોનમનો લેવાયો ઉધડો

પુત્ર વાયુને જન્મ આપ્યા બાદ સોનમ કપૂર સતત આંતરરાષ્ટ્રીય ફેશન ઈવેન્ટ્સનો હિસ્સો બની રહી છે. તાજેતરમાં સોનમ તેના યોગા ક્લાસ માટે પહોંચી હતી જ્યાં તેના આવા જ એક ફોટોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી. આ તસવીરમાં સોનમને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા હતા. હકીકત એવી હતી કે તસવીરમાં સોનમ કપૂરને એક વ્યક્તિ તેના હાથે ચપ્પલ પહેરાવી રહ્યો છે. જેને લઈને લોકો અભિનેત્રીને પોતાની જાતે ચપ્પલ પણ ના પહેરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે.

Sonam Kapoor Troll : સોનમના ચપ્પલની એક તસવીર વાયરલ થયા લોકોએ રીતસરનો ઉધડો જ લઈ લીધો

'ધનિકોના શોખ' કહી બરાબરની ઝાટકી

લોકોએ એક્ટ્રેસ પર સવાલ ઉઠાવ્યા છે કે, અભિનેત્રીએ તો પોતાના ચપ્પલ પહેરવા માટે એક વ્યક્તિને પણ રાખ્યો છે. એક્ટ્રેસને અમીરોનો શોખ ગણાવી લોકો એક્ટ્રેસને બરબરનું સંભળાવી રહ્યાં છે.

યુઝર્સે કહ્યું- તમે તમારા પુત્રને શું શીખવશો?

સોશિયલ મીડિયા પર યુઝર્સે કોમેન્ટ્સનું જાણે કે રીતસરનું પૂર લાવી દીધું હતું. મોટાભાગના લોકો કહે છે કે, સોનમ પોતે પણ આવી છે તો તે તેના પુત્ર વાયુને શું શીખવશે..?

કેટલાક યુઝર્સે કહ્યું કે, એટલુ અમીર હોવું તે પણ યોગ્ય નથી કે તમે તમારા પોતાના જૂતા પણ પોતાની જાતે ના પહેરી શકો!

તો એક વ્યક્તિએ ટોણો માર્યો હતો કે.. ઠાઠ હૈ ભાઈ.. કોઈને ચપ્પલ પહેરવા રાખવામાં આવ્યા છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે- જો તમે જાતે ચપ્પલ નથી પહેરી શકતા તો યોગ કરવાનો શું ફાયદો..?

New Year 2023: સોનમ કપૂરે નવા વર્ષ પર પુત્ર વાયુની બતાવી ઝલક, ચાહકોને નવા વર્ષની પાઠવી શુભેચ્છા

નવા વર્ષ 2023ના અવસર પર તમામ ફિલ્મ સ્ટાર્સે તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે(Sonam Kapoor) મોડે મોડે પણ બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. પરંતુ સોનમ કપૂર(Sonam Kapoor)ની આ નવા વર્ષની શુભેચ્છા સૌથી ખાસ અને અલગ છે. કારણ કે સોનમે નવા વર્ષ નિમિત્તે નવીનતમ તસવીર શેર કરીને તેના પુત્ર વાયુ (Vayu Kapoor Ahuja)ની ઝલક બતાવી છે.

સોનમે નવા વર્ષ પર ચાહકોને દીકરા વાયુની ઝલક બતાવી 

સોનમ કપૂરે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાલમાં જ એક નવીનતમ તસવીર શેર કરી. આ ફોટોમાં સોનમના પતિ આનંદ આહુજા (Anand Ahuja) તેમના પુત્ર વાયુ કપૂર આહુજાને તેડીને જઈ રહેલો જોવા મળે છે. જો તમે આ ફોટાને નજીકથી જોશો તો તમને નાના વાયુની થોડી ઝલક જોવા મળશે. એટલું જ નહીં આ તસવીર સાથેના કેપ્શનમાં સોનમ કપૂરે ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા લખ્યું કે 'મારા બે સિંહ, મારી આખી દુનિયા, છેલ્લું વર્ષ અમારા માટે ખૂબ જ ખાસ રહ્યું. આવી સ્થિતિમાં વિલંબથી, પરંતુ બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીવન દરરોજ વધુ સારું થઈ રહ્યું છે. ભગવાન, તમે મને જે આપ્યું છે અને આપી રહ્યા છો તેના માટે હું તમારો આભારી છું. આ રીતે સોનમ કપૂરે પોતાના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget