શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને જામીન મળતાં કયા કયા સેલેબ્સે ખુશી વ્યક્ત કરી, જુઓ ટ્વીટર રિએક્શન્સ

અભિનેત્રી અને તેના ભાઇએ જામીન માટે કોર્ટમાં અરજી હતી પરંતુ ફગાવી દેવામાં આવી હતી. હવે કોર્ટની કૉપી મળ્યા બાદ એનસીબી રિયાને જેલમાંથી મુક્ત કરી દેશે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં પકડાયેલી રિયા ચક્રવર્તીને આજે બૉમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધા છે. એનસીબીએ અભિનેત્રીની ડ્રગ્સ પેડલિંગના ગુનામાં ધરપકડ કરી હતી. અગાઉ અભિનેત્રી અને તેના ભાઇએ જામીન માટે કોર્ટમાં અરજી હતી પરંતુ ફગાવી દેવામાં આવી હતી. હવે કોર્ટની કૉપી મળ્યા બાદ એનસીબી રિયાને જેલમાંથી મુક્ત કરી દેશે. રિયાને જામીન મળતા બૉલીવુડના કેટલાક સેલેબ્સે ખુશી વ્યક્ત કરી છે, જેમાં તાપસી પન્નૂ, ફરહાન અખ્તર, અનુભવ સિન્હા, ઋચા ચઢ્ઢા, અનુરાગ કશ્યપ અને હંસલ મેહતા સામેલ છે. આ તમામે ટ્વીટર પર પોતાના રિએક્શન્સ આપ્યા છે. એક્ટ્રેસ તાપસીએ લખ્યું- આશા છે કે જેલમાં તેનો સમય ઘણાબધા લોકોના અહેસાનોનો શિકાર થયો છે. જેમને સુશાંતના ન્યાયના નામ પર પોતાના વ્યક્તિગત એજન્ડાને પુરો કર્યો. લાઇફ અનફેયર છે, પરંતુ હજુ ખતમ નથી થઇ.
ફરહાન અખ્તરે લખ્યું- રિયા અને તેના પરિવારને આ નરકમાં ધકેલવા માટે શું કોઇ એન્કર માફી માંગશે? એવુ નથી લાગતુ પરંતુ તેમને હજુ ગૉલપૉસ્ટ શિફ્ટ કરતા જુઓ. તે તેના માટે પ્રસિદ્ધ છે.
ફિલ્મ મેકર અનુભવ સિન્હાએ પણ લખ્યુ- ફાઇનલી, તેને જામીન મળી ગયા, આની સાથે હેશટેગની સાથે રિયા ચક્રવર્તી લખ્યું છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget