શોધખોળ કરો

Bollywood : શું લગ્ન બાદ રિતેશ દેશમુખે જેનેલિયાને ફિલ્મો ના કરવા મજબુર કરેલી? અભિનેત્રીએ વર્ષો બાદ કર્યો ખુલાસો

રિતેશ દેશમુખે જેનેલિયાને લગ્ન પછી કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. જો કે આ બધાની વચ્ચે હવે જેનેલિયાએ આ મુદ્દે ખુલીને વાત કરી છે અને લગ્ન બાદ ફિલ્મો ઓછી કરવાનું કારણ જણાવ્યું છે.

Genelia Deshmukh On Films: રિતેશ દેશમુખ અને જેનેલિયાની જોડી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના ક્યુટનેસ ઓવરલોડ વીડિયોઝ ઘણીવાર ચાહકોને ગલગલિયા કરી જાય છે. આ કપલે 2012માં લગ્ન કર્યા હતા. ત્યારથી જેનેલિયાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. તેના ચાહકો તેને ફિલ્મોમાં જોવા માંગે છે પરંતુ અભિનેત્રી હાલમાં તેના પરિવારને વધુ સમય આપી રહી છે. 

આ દરમિયાન એવા પણ આક્ષેપો થયા હતા કે, રિતેશ દેશમુખે જેનેલિયાને લગ્ન પછી કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. જો કે આ બધાની વચ્ચે હવે જેનેલિયાએ આ મુદ્દે ખુલીને વાત કરી છે અને લગ્ન બાદ ફિલ્મો ઓછી કરવાનું કારણ જણાવ્યું છે.

ફિલ્મોથી દૂરી કેમ બનાવી?

જેનેલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે લગ્ન પછી તેણે પોતાની જાતને ફિલ્મોથી કેમ દૂર કરી અને તેનું કારણ રિતેશ દેશમુખ છે? તો અભિનેત્રીએ બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું જાણું છું કે લોકોને જે કહેવું હોય તે કહે પરંતુ સત્ય એ જ છે કે આ નિર્ણય મારો હતો. હંમેશા અને આજ સુધી.. જેમ કે લોકો કહે છે કે, તમે વધુ કામ કેમ નથી કરતા?? ' તો હું તમને કહી દઉં કે, મને નથી લાગતું કે હું આટલું કામ કરી શકીશ. તેના બદલે મને લાગે છે કે, મારે મારા બાળકોને વધુને વધુ સમય આપવો જોઈએ.

જેનેલિયાને પોતાનું કામ જાતે કરવાનું પસંદ 

જ્યારે જેનેલિયાને તેના કામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે, 'ક્યારેક હું આ કરવા માંગુ છું, તો પછી કંઈક બીજું. મારે શું કરવું છે તે હું જાતે જ પસંદ કરું છું અને સારી વાત એ છે કે, હું હવે કોઈ ચોક્કસ બેનર હેઠળ કામ કરવા માટે બંધાયેલી નથી જોતી. મારે એવી સ્ક્રિપ્ટનો ભાગ બનવું છે જેની સ્ક્રિપ્ટ વાંચીને મને પ્રભાવિત કરે. જેનેલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેના બાળકો ક્યારેક વિચિત્ર ડિમાન્ડ કરે છે? તો અભિનેત્રીએ જવાબ આપ્યો કે હા તેના બાળકો ડિમાન્ડ કરે છે પરંતુ તે વિચિત્ર નથી.

અગાઉ બોલીવૂડ સ્ટાર અને રીયલ લાઈફ કપલ રિતેશ અને જેનેલિયા દેશમુખે મહારાષ્ટ્રમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ રૂપિયાની મદદ કરી છે. મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે દાન માટે બંનેનો આભાર વ્યક્ત કર્યો હતો. ફડણવીસે સોમવારે એક તસવીર ટ્વિટ કરી હતી, જેમાં આ સ્ટાર કપલ મુખ્યમંત્રીને ચેક આપતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
Embed widget