શોધખોળ કરો

Mili Trailer: જાહ્નવી કપૂરની ફિલ્મ મિલીનું ધમાકેદાર ટ્રેલર, જુઓ

જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિલી'ના ટીઝરે ચાહકોને હચમચાવી દીધા હતા અને હવે 'મિલી'નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

Janhvi Kapoor Mili Trailer Release: જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિલી'ના ટીઝરે ચાહકોને હચમચાવી દીધા હતા અને હવે 'મિલી'નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર તમારા રુવાડા ઉભા કરી દેશે. એક સાધારણ છોકરી જેનું વિદેશ જવાનું સપનું છે જે અચાનક ઘરમાંથી ગાયબ થઈ જાય છે અને ભૂલથી તેની જ ઓફિસના માઈનસ ડિગ્રી તાપમાનના ફ્રીઝર રૂમમાં બંધ થઈ જાય છે. જીવન સાથે સંઘર્ષ કરતી મિલી તમને આ ટ્રેલરમાં જોવા મળશે. 

મિલી ફિલ્મનું ટ્રેલર રિલીઝ

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

'મિલી'નું ટ્રેલર ફ્રીઝરના એ જ દ્રશ્યથી શરૂ થાય છે જેમાં તે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આખું નામ મિલી નૌડિયાલ, જે તેના પિતા સાથે એકલી રહે છે. તેને વિદેશી નોકરીની ઓફર મળે છે અને તે તેની તમામ તૈયારીઓ કરે છે, પછી અચાનક વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. જ્યાં 'મીલી' કામ કરે છે, તે માઈનસ ડિગ્રી તાપમાનના ફ્રીઝરમાં બંધ થઈ જાય છે. પોલીસથી લઈને પરિવારના સભ્યો તેની શોધ કરવા લાગ્યા. તે જ સમયે, તે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર માનતી નથી. તેણીના ચહેરા, હાથ પર લોહીના નિશાન જોવા મળે છે અને ટ્રેલરના અંતમાં તે પોતાની જાતને વરખથી લપેટી લેતી જોવા મળે છે. મિલી પોતાને બચાવી શકશે કે પોલીસ તેને શોધી શકશે, આ સસ્પેન્સ પરથી પડદો ફિલ્મ જોયા પછી જ ઊંચકાશે.

મિલી એ મલયાલમ થ્રિલર ફિલ્મ હેલનની સત્તાવાર રિમેક છે. હેલન એક યુવાન નર્સ છે જે કેનેડા જવા માંગે છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી. અહીં હેલેનની જગ્યાએ 24 વર્ષની મિલી નૌડિયાલ છે. તેણે B.Sc નર્સિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મથુકુટ્ટી ઝેવિયર દ્વારા નિર્દેશિત સર્વાઇવલ થ્રિલર ફિલ્મ 'મિલી' રિતેશ શાહ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ જાહ્નવી કપૂરના પિતા બોની કપૂરે કર્યું છે. ફિલ્મમાં જ્હાન્વી ઉપરાંત મનોજ પાહવા અને સની કૌશલ પણ જોવા મળશે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget